અમારા ખેતરમાં મળ્યો દુર્લભ સ્ટાર ટોર્ટોઇઝ 😱🐢 |આવો અદ્ભુત કાચબો પહેલા ક્યારેય જોયો છે?
નાની નાની ખુશીઓ with UD Thakor
0:00 / 0:00
અમારા ખેતરમાં મળ્યો દુર્લભ સ્ટાર ટોર્ટોઇઝ 😱🐢 |આવો અદ્ભુત કાચબો પહેલા ક્યારેય જોયો છે?
78 просмотров · 11 дней назад
નાની નાની ખુશીઓ with UD Thakor
767 подписчиков
78 просмотров · 11 дней назад
અમારા ખેતરમાં અચાનક એક સુંદર Star Tortoise 🐢❤️ જોવા મળ્યો! 😍
તારાવાળી સુંદર ડિઝાઇન ધરાવતા આ કાચબાને જોઈને અમને પણ ખૂબ જ આશ્ચર્ય થયું. કુદરતની આવી અદ્ભુત ભેટ એટલે ખરેખર નાની નાની ખુશીઓ. 🌿🐢
આ વીડિયોમાં જુઓ Star Tortoiseની સુંદરતા, તેની અનોખી ડિઝાઇન અને ખેતરમાં મળેલી આ યાદગાર ક્ષણ. ❤️
જો તમને ગામડાનું જીવન, ખેતી, પ્રકૃતિ અને આવી નાની નાની ખુશીઓ ગમે તો વીડિયો આખો જરૂર જોjo. 🙏❤️
વીડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share ↗️ અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
❤️ નાની નાની ખુશીઓ | From UD ઠાકોર ❤️
#StarTortoise #કાચબો #નાનીનાની ખુશીઓ
#ગામડાનુંજીવન