ભજન લખેલું છે🌹આને સે ઉસકે આયે બહાર જાને સે ઉસકે જાયે બહાર🌹Aane Se Usake Aaye Bahar
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹આને સે ઉસકે આયે બહાર જાને સે ઉસકે જાયે બહાર🌹Aane Se Usake Aaye Bahar
35 877 просмотров · 1 месяц назад
Divya Music
22,1 тыс. подписчиков
35 877 просмотров · 1 месяц назад
Bhajan:આને સે ઉસકે આયે બહાર જાને સે ઉસકે જાયે બહાર
Singer:Daxa Patel
સાવલી સુરત કે મોહન
આ કે દરશ દિખા જા
તેરી મોરલી મન વસી
નયન કી પ્યાસ બુજાજા
આને સે ઉસકે આયે બહાર
જાને સે ઉસકે જાયે બહાર
પ્રેમની મુરત છે મારો ગિરધર હરિ
સીધોસાદો અલબેલો છે મારો ગિરધર હરિ
એના ચરણ પડે જ્યાં ધુળ પણ ચંદન બને
વાગે એની વાંસળી ત્યાં ગોપીઓ પણ ઘેલી થઈ ભમે
જ્યાં જુઓ ત્યાં દેખાય છે એની મુરત પ્યારી રે મારો ગિરધર હરિ
સીધોસાદો અલબેલો છે મારો ગિરધર હરિ
પ્યારું તેનું મુખડું જોઈ ઠંડક થાય છે હૈયે
મોરલીના નાદે મારું ચિતડું ચોરી જાય છે તે
ચરણોમાં સુખનો સાગર એતો દિલદાર છે મારો ગિરધર હરિ
સીધોસાદો અલબેલો છે મારો ગિરધર હરિ
જ્યાં જુઓ ત્યાં દેખાય મારા હરિની એવી રે માયા
ભક્તોની વ્હારે આવે મારો હરી કેવી બની છાયા
શ્યામ સલોણો મારો વહાલો ક્રિષ્ણ મોરારી છે મારો ગિરધર હરિ
સીધોસાદો અલબેલો છે મારો ગિરધર હ રિ
આને સે ઉસકે આયે બહાર
જાને સે ઉસકે જાયે બહાર
પ્રેમની મુરત છે મારો ગિરધર હરિ
સીધોસાદો અલબેલો છે મારો ગિરધર હરિ
aane se usake aaye bahar
filmi tarj bhajan
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#aneseusakeaayebahar
#filmitarjmebhjan
#filmitarjbhajan
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan