Перейти к содержимому

હનુમાનજીના સ્મરણથી વિમાન બચ્યુ હોવાનું સ્મિતનો ખુલાસો, ફ્લાય દુબઈ વિમાન દુર્ઘટના પર મોટું અપડેટ

ABP Asmita

0:00 / 0:00

હનુમાનજીના સ્મરણથી વિમાન બચ્યુ હોવાનું સ્મિતનો ખુલાસો, ફ્લાય દુબઈ વિમાન દુર્ઘટના પર મોટું અપડેટ

23 479 просмотров · 1 день назад
ABP Asmita
3,99 млн подписчиков
23 479 просмотров · 1 день назад
હનુમાનજીના સ્મરણથી વિમાન બચ્યુ હોવાનું સ્મિતનો ખુલાસો, ફ્લાય દુબઈ વિમાન દુર્ઘટના પર મોટું અપડેટ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ની ફ્લાઈટ FZ1073 માં સહ-પાયલટ (Co-pilot) દ્વારા મુખ્ય પાયલટ પર છરીથી હુમલો કરી વિમાન ક્રેશ કરવાનો ભયાનક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય મૂળના બહાદુર કેપ્ટન સ્મિત મચ્છર અને મુસાફરોની સૂઝબૂઝથી એક મોટી 9/11 જેવી હવાઈ હોનારત ટળી ગઈ છે. વિમાનમાં સવાર તમામ 174 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિમાનનું સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita