Перейти к содержимому

MAJBURI NA LIDHE TAMNE SODI GAYI મજબૂરીના લીધે તમને છોડી ગઈ #rj #rjpawardangisong #rjpawarvideo

RJ Pawar Dangi Singer

0:00 / 0:00

MAJBURI NA LIDHE TAMNE SODI GAYI મજબૂરીના લીધે તમને છોડી ગઈ #rj #rjpawardangisong #rjpawarvideo

50 579 просмотров · 3 г. назад
RJ Pawar Dangi Singer
29,4 тыс. подписчиков
50 579 просмотров · 3 г. назад
Song mix by _ master studio Anand amar Bhai Bhoi and Raju bhai director _ naresh Bhai padvi Wilson hil pangarbari producer _ Mahendra Bhai Patel sadakpur Chikli singer rj Pawar Dangi singer ahwa Dang Gujarat female singer_ fancy Tandel Valsad pardi song editor_ nimesh Dhum video graphy _ root universe parimal Kumar viral ganvit support by_ akshay bhai chikhali aprna Ben valsad dhruv aarav song writer composer _ rj Pawar Dangi singer spacial thank you_ viral bhai Gavit y1DJ Kiru tanisha Ben pawar pina ben padvi sangita ben zirval हमारा न्यू सॉन्ग देखने के लिए चैनल को सब्सक्राइब करें लाइक करें शेयर करें यूं ही आपका मनोरंजन करते रहेंगे तो चैनल को अभी सब्सक्राइब करें hamari chenal mai kam karne k liye muje contact kar sakte ho _ rj pawar dangi singer 9408428488 jai hind dosto song lyrics 👇 લાંબુ મ્યુઝિક.... છોકરો _ હસતા ચહેરાને કેમ તુ રડાવી ગઈ ખોટા પ્રેમમાં મને કેમ ફસાવી ગઈ....2) મારી આંખ રોઈ રોઈ તે કરી બેવફાઈ બીજાની માટે મુજ ગરીબ ને છોડી ગઈ.....2) હો........હા..... મ્યુઝિક........ ભૂલાવિ તું ગઈ દિલના મારા અરમાન જાનુ રાખમાં રોડાવિ ગઈ છોકરો _ હસતા ચહેરાને કેમ તુ રડાવી ગઈ ખોટા પ્રેમમાં મને કેમ ફસાવી ગઈ......2) મારી આંખ રોઈ રોઈ તે કરી બેવફાઈ બીજાની માટે મુજ ગરીબ ને છોડી ગઈ.....2) મ્યુઝિક..... છોકરી_ તારા હસતા ચહેરા ને મેં રડાવી નહિ ખોટા પ્રેમમાં મેં તમને ફસાવી નહીં_......2) મારી હતી મજબૂરી તને લાગી બેવફાઈ .....2) મજબૂરીના લીધે તમને છોડી ગઈ.....2) હો.............હો ......! મ્યુઝિક........ છોકરો _ રડાવી તુ ગઈ સાચા પ્રેમને ઠુકરાવીને પારકાની થઈ ગઈ.....2) મ્યુઝિક........ છોકરી_ તારા હસતા ચેહરાને મે રડાવી નહીં ખોટા પ્રેમમાં મેં તમને ફસાવી નહીં.........2) મારી હતી મજબૂરી તને લાગી બેવફાઈ મજબૂરીના લીધે તમનેે છોડી ગઈ.........2) મ્યુઝિક........ છોકરો _ વર્ષો વીતી ગયા દિધેલા ઘા તારા જાનુ કેમ રે રૂંઝાતા નથી....2) સ્લો.... મારી આંખ રોઈ રોઈ તે કરી બેવફાઈ બીજાની માટે મુજ ગરીબને છોડી ગઈ...... ........... સમાપ્ત.......... સોંગ રાઇટર._ આરજે પવાર ડાંગી સિંગર આહવા ડાંગ ગુજરાત મારા તમામ ચાહકો મિત્રો ને વિનંતી છે. કે મારી ચેનલ ને સપોર્ટ કરજો અને આવ નારા દિવસો માં તમને કૈક નવું જોવા મળશે અમારી ચેનલ પર જો તમે નવા છો તો મારી ચેનલ ને સબસ્ક્રિબ કરો. મોબાઈલ નંબર 9408428488 Disclaimer - video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. #rjpawar #rjpawardangisong #rjpawarvideo