શું વિકાસના દાવા કરતું Gujarat પાણી વિના લાચાર બનશે? ઘાસચારો 6000ને પાર | Lalkaar News | Saurashtra|
Lalkaar News
0:00 / 0:00
શું વિકાસના દાવા કરતું Gujarat પાણી વિના લાચાર બનશે? ઘાસચારો 6000ને પાર | Lalkaar News | Saurashtra|
366 просмотров · 13 ч назад
Lalkaar News
57,8 тыс. подписчиков
366 просмотров · 13 ч назад
શું વિકાસના દાવા કરતું Gujarat પાણી વિના લાચાર બનશે? ઘાસચારો 6000ને પાર | Lalkaar News | Saurashtra |
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદને કારણે જળસંકટની સ્થિતિ ગંભીર બની છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં પાણીની અછતથી ખેડૂતો અને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકાના 15માંથી 14 ડેમ ખાલી થઈ ગયા હોવાનો દાવો છે. બીજી તરફ ઘાસચારાના ભાવ ₹2,000થી વધીને ₹5,000થી ₹6,000 સુધી પહોંચતાં માલધારીઓ પશુઓ સાથે હિજરત કરવા મજબૂર બન્યા છે. શું સરકાર સમયસર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી શકશે?
#GujaratDrought #WaterCrisis #Saurashtra #Kutch #DevbhumiDwarka #Jamnagar #Porbandar #DroughtSituation #WaterShortage #DamWater #FarmersCrisis #GujaratFarmers #CattleCrisis #AnimalFodder #FodderPrice #NarmadaWater #RainfallDeficit #GujaratAgriculture #Maldhari #FarmersNews #GujaratNews #દુષ્કાળ #જળસંકટ #ખેડૂતોનીહાલત #LalkaarNews
લલકાર ન્યૂઝના સોશિયલ મીડિયા સાથે જોડાવા ક્લિક કરો
Instagram: https://www.instagram.com/lalkaarnews...
Facebook: / lalkaarnews
#lalkaar #lalkaarnews #lalkaarnewsgujarati