Rajkot માં વધુ એક Demolition ની તૈયારી! | 70 ઝુપડાંને ખાલી કરવાની નોટિસ | Rajkot Breaking News
Our rajkot
0:00 / 0:00
Rajkot માં વધુ એક Demolition ની તૈયારી! | 70 ઝુપડાંને ખાલી કરવાની નોટિસ | Rajkot Breaking News
8 030 просмотров · 4 мес. назад
Our rajkot
154 тыс. подписчиков
8 030 просмотров · 4 мес. назад
➡️રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવર્મિત ટ્વીન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલાં ઝુપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી છે. તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. જોકે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે. ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
#Rajkot #RajkotNews #BreakingNews #RMC #RajkotMunicipalCorporation #Demolition #Hinglajnagar #AminMarg #RajkotUpdate #GujaratNews #LocalNews #OurRajkot #HelloRajkot