Перейти к содержимому

જૂનાગઢ મહાશિવરાત્રી મેલો 2026 | ભવનાથ તળેટીનો અદ્ભુત માહોલ | Shivratri Mela Junagadh Vlog

Karan Bajaniya

0:00 / 0:00

જૂનાગઢ મહાશિવરાત્રી મેલો 2026 | ભવનાથ તળેટીનો અદ્ભુત માહોલ | Shivratri Mela Junagadh Vlog

90 просмотров · 7 мес. назад
Karan Bajaniya
277 подписчиков
90 просмотров · 7 мес. назад
#junagadh #vlog #video જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો ભવ્ય મેલો ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ ધાર્મિક મેળો માનવામાં આવે છે. આ વિડિયોમાં તમે જીવંત માહોલ, ભક્તોની ભીડ, સાધુ-સંતોની ઝાંખી, રાત્રીનો ઉત્સવ અને મેળાની ખાસ પળો જોઈ શકશો. આ vlog માં અમે Junagadh Shivratri Mela ના real moments capture કર્યા છે જેથી તમે ઘરે બેઠા મેળાનો અનુભવ કરી શકો. જો તમને આવાં Gujarat travel vlog, festival vlog અને cultural video ગમે તો video ને Like, Share અને Channel Karan Bajaniya ને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🙏 હર હર મહાદેવ 🙏 #JunagadhShivratriMela #Mahashivratri2026 #GujaratVlog #BhavnathMela #ShivratriVlog #HarHarMahadev #GujaratFestival #TravelVlogGujarati #IndianFestival