😋 ગુજરાતી પરંપરાગત પુરણપોળી રેસીપી | એકદમ નરમ અને સ્વાદિષ્ટ મીઠી પુરણપોળી | Het’s Kitchen
Het's Kitchen
0:00 / 0:00
😋 ગુજરાતી પરંપરાગત પુરણપોળી રેસીપી | એકદમ નરમ અને સ્વાદિષ્ટ મીઠી પુરણપોળી | Het’s Kitchen
83 просмотра · 7 дней назад
Het's Kitchen
107 подписчиков
83 просмотра · 7 дней назад
ગુજરાતી પુરણપોળી રેસીપી 😋 | Traditional Gujarati Puran Poli | Het’s Kitchen
નમસ્કાર મિત્રો! 🙏❤️
આજે આપણે બનાવીશું સૌની મનપસંદ પરંપરાગત ગુજરાતી મીઠાઈ સ્વાદિષ્ટ પુરણપોળી. 😍
તહેવાર હોય કે ખાસ પ્રસંગ, ઘરે સરળ રીતે બનાવો મીઠી અને સ્વાદિષ્ટ ગુજરાતી પુરણપોળી. મારી આ રેસીપી તમને ગમે તો વિડિયો છેલ્લે સુધી જરૂરથી જોજો.
વિડિયો ગમે તો Like 👍 કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ અવનવી ગુજરાતી વાનગીઓ માટે મારી YouTube ચેનલ Het’s Kitchen ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️🔔
તમારા પ્રેમ અને સહકાર માટે ખૂબ ખૂબ આભાર! 🙏
🏷️ Hashtags:
#PuranPoli #PuranaPoli #GujaratiRecipe #GujaratiSweets #પુરણપોળી #ગુજરાતીમીઠાઈ #PuranPoliRecipe #TraditionalGujaratiFood #IndianSweets #SweetRecipe #HetsKitchen #GujaratiFood #HomemadeSweets #FestivalSpecial #GujaratiCooking