Перейти к содержимому

Mukesh Ambani Emotional | દીકરાની વાત સાંભળી મુકેશ અંબાણી ભાવુક!| Jio Listing News

News Gujarat Official

0:00 / 0:00

Mukesh Ambani Emotional | દીકરાની વાત સાંભળી મુકેશ અંબાણી ભાવુક!| Jio Listing News

567 просмотров · 4 ч назад
News Gujarat Official
63,3 тыс. подписчиков
567 просмотров · 4 ч назад
Mukesh Ambani Emotional | દીકરાની વાત સાંભળી મુકેશ અંબાણી ભાવુક!| Jio Listing News જિયો પ્લેટફોર્મ્સના ઐતિહાસિક લિસ્ટિંગ દરમિયાન ભાવુક થયા મુકેશ અંબાણી! દીકરા અનંતના સંબોધન દરમિયાન આંખોમાં આવી ગયાં આંસુ. અનંતે જિયોની સફળતાનો શ્રેય દેશના લોકોના વિશ્વાસને આપ્યો. પરિવારની વાતો સાંભળીને મુકેશ અંબાણી કેમ ભાવુક થયા? જુઓ આ ખાસ ક્ષણના સમાચાર ન્યૂઝ ગુજરાત પર. #MukeshAmbani #AnantAmbani #IshaAmbani #JioPlatforms #ipo #JioListing #NewsGujaratOfficial #shorts Mukesh Ambani Emotional, Anant Ambani Speech, Isha Ambani Speech, Jio Platforms Listing, Mukesh Ambani Viral Video, Jio IPO News, Ambani Family News ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate