સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય (કિર્તન નીચે લખેલું છે)Gujarati Bhajan| Shiv Bhajan| Mahadev
Gau Seva Official
0:00 / 0:00
સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય (કિર્તન નીચે લખેલું છે)Gujarati Bhajan| Shiv Bhajan| Mahadev
1 101 просмотр · 2 года назад
Gau Seva Official
18 тыс. подписчиков
1 101 просмотр · 2 года назад
કિર્તન:-
સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવના મંદિરમાં શેષનાગ બિરાજે
હા રે એના બીલીપત્ર ખડખડ થાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવના મંદિરમાં પાર્વતી બિરાજે
હારે એની ચુંદડી જગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવના મંદિરમાં ગણપતિ બિરાજે
હારે એના મુગટ જગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવ ના મંદિરમાં હનુમાનજી બિરાજે
હારે એની ગદા ધમધમ થાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવના મંદિરમાં કાચબો બિરાજે
હારે એની ડોક ડગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવના મંદિરમાં ઉઠ્યો બિરાજે
હારે એની ઝુલણી ઝગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
શિવના મંદિરમાં પુજારી બિરાજે
હારે એના દીવડા જગમગ થાય નિંદરડી ઉડી ઉડી જાય
#shiv #shiva #shivbhajan #shivjikebhajan #shivshankar #mahadevbhajan #mahadev #mahadevbhakt #krishnabhajan #bhajan #bhaktisongs #livebhajan #morningbhajan #morningbhaktibhajans #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #ayodhya #ram #rammandir #ramdhun #ramdhunkirtan #કીર્તન #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #હિન્દુધર્મ #ભગવાનરામ #ગુજરાતી #ગુજરાતીભજન #ગુજરાતીધર્મ #gujaratisatsang