Перейти к содержимому

ANYLISIS_1 | શ્રમ (24) ની મજબૂરી કે શિક્ષણ (21-A) નો અધિકાર? | GPSC | UPSC |CCE MAINS EXAM

Visharad

0:00 / 0:00

ANYLISIS_1 | શ્રમ (24) ની મજબૂરી કે શિક્ષણ (21-A) નો અધિકાર? | GPSC | UPSC |CCE MAINS EXAM

170 просмотров · 2 недели назад
Visharad
9,29 тыс. подписчиков
170 просмотров · 2 недели назад
GPSC MAINS EXAM માં છબિ વિશ્લેષણનો પ્રશ્ન પૂછાય છે. પરીક્ષાર્થીએ છબીનું નિરીક્ષણ કરી તેના વિષે પોતાનો દ્રષ્ટિકોણ ૧૫૦ શબ્દોમાં રજૂ કરવાનો હોય છે. ત્યારે કોઈપણ છબીનું કઈ રીતે નિરીક્ષણ કરવું અને એના છબીમાં રહેલા ભાવ કે સંદેશને રજૂ કરવા માટે વિશારદના વિષય નિષ્ણાતો દ્વારા આ ખાસ શ્રેણી શરુ કરવામાં આવી છે જેમાં પરીક્ષાર્થીને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આ પ્રકારના છબિ વિશ્લેષણના પ્રશ્નો સાથે ભવિષ્યમાં પૂછી શકે તેવા છબિ આધારિત વિશ્લેષ્ણાત્મક પ્રશ્નો પર આદર્શ દ્રષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયાસ છે. આ શ્રેણીથી પરીક્ષાર્થીને કોઈપણ છબીનું અવલોકન કરવાથી લઈને આદર્શ ઉત્તર લખવા સુધીનો અભ્યાસ થાય તેમજ પરીક્ષામાં છબિ સિવાયના કોઈપણ મુદ્દા પરની અભિવ્યક્તિ સ્પષ્ટ, તટસ્થ અને આદર્શ બને એવા આશય સાથે આજના આ સંસ્કરણમાં એક છબીનું આદર્શ વિશ્લેષણ કરીએ. તમને આ શ્રેણી કેટલી ઉપયોગી જણાઈ રહી છે તે વિશેના આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. GPSC Mains Image Analysis GPSC Mains Picture Perception Child Labour vs Right to Education GPSC GPSC Mains Answer Writing Strategy GPSC Paper Analysis Gujarati GPSC Mains Essay Preparation GPSC Preparation in Gujarati GPSC Mains Model Answer GPSC Mains Guidance