Kali bhammar bhatkao No song|/ Rajan Aaal | કાળી ભંમ્મર ભટકાઓ //New new love | Gujarati Song 2026
GJ Parivar
0:00 / 0:00
Kali bhammar bhatkao No song|/ Rajan Aaal | કાળી ભંમ્મર ભટકાઓ //New new love | Gujarati Song 2026
27 321 просмотр · 3 дн. назад
GJ Parivar
6,84 тыс. подписчиков
27 321 просмотр · 3 дн. назад
Kaali Bhamar Bhatkavo ❤️😂 | Romantic Comedy Gujarati Song | Singer: Rajan Aal | GJPARIVAR | રૂપાલી નો મોહ નથી
❤️😂 Kaali Bhamar Bhatkavo is a perfect blend of love, romance, and amazing comedy!
We bring you a fun-filled romantic comedy song that will make you laugh and also give you the feeling of love. ❤️🎶
If you enjoy the song, please Like 👍, Comment 💬, Share 📲, and don’t forget to Subscribe to the GJPARIVAR YouTube channel. 🔔
Your love and support are our greatest strength. 🙏❤️
━━━━━━━━━━━━━━━━━━
🎬 SONG CREDITS
🎵 Song Name: Kaali Bhamar Bhatkavo
🎤 Singer: Rajan Aal
✍️ Lyrics: Virambhai Joravada
🎼 Music Studio: Vocal Recording Studio
🎧 DJ: Dharmesh Shavali
🎭 Song Type: Romantic & Comedy
🏷️ Presented By: GJPARIVAR
📺 YouTube Channel: GJPARIVAR
━━━━━━━━━━━━━━━━━━
❤️ Join the GJPARIVAR Family
📺 YouTube: GJPARIVAR
🔔 Subscribe to the channel for new Gujarati songs, comedy videos, and entertainment.
Keep smiling, stay connected, and continue being a part of the GJPARIVAR family! ❤️
━━━━━━━━━━━━━━━━━━
🎸 Song lyrics:-
રુપાળી નો મોહ નથી કાળી ભમર ભટકાઓ 2
આડી આડી વાતો નઈ કાકા સીધો સોધો પૈણાવો
દેહ ની ના હોય તો પરદેહ ની લાવો
પણ ગમે તેમ કરી મારુ વોઢા મેણુ ભાગો
આડી આડી વાતો નઈ કાકા સીધો સોધો પૈણાવો
//
દેહ ની ના હોય તો પરદેહ ની લાવો
પણ ગમે તેમ કરી મારુ વોઢા મેણુ ભાગો
અંત્રો 1
ઓમ ને ઓમ ચેટલા દી કુવારુ ફરવાનુ
મેળ પડે ના ચોય મારે શુ કરવાનુ
પુચાતીયો હારો ગોતી મારા પુછણા નખાઓ
ગમે તેમ કરી મારુ ચોક પાકુ કરાઓ
જીદગી મો મારે બસ એકજ સપનુછે
ગમે તેમ કરીને ને મારે પૈણવુ છે
//
લાખેણી ની લાડી નો મારે બનવુ લાડો
ઉતાવડ કરો મને જોવડાઓ ના વાટો
રોજ રોજ નવા વાયદા મારા કાકા આલે
પણ ચૉય મારુ હગપણ ના કરાવે
ભઈ ભોવડ કાકા કટબ કોન ખોલી હોભડો
લગન નઈ થાય તો હુધી નઈ મેલુ ચોપડો
━━━━━━━━━━━━━━━━━━
🔥 HASHTAGS
#KaaliBhamarBhatkavo #RajanAal #VirambhaiJoravada #VocalRecordingStudio #DharmeshShavali #GujaratiSong #GujaratiRomanticSong #GujaratiComedySong #NewGujaratiSong #GujaratiMusic #GujaratiComedy #GJPARIVAR #CharakatBhau #GujaratiEntertainment
━━━━━━━━━━━━━━━━━━
© Copyright Notice
All rights to this song are reserved by the respective owners. Do not re-upload or use this content without permission.