Перейти к содержимому

લાલ તીખી તરી સાથે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સેવ ઉસળ રેસીપી 😋| Sev Usal Recipe Gujarati | Easy Recipe

NV Rasoi

0:00 / 0:00

લાલ તીખી તરી સાથે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સેવ ઉસળ રેસીપી 😋| Sev Usal Recipe Gujarati | Easy Recipe

171 просмотр · 8 дней назад
NV Rasoi
132 подписчика
171 просмотр · 8 дней назад
આજના વિડિયોમાં આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ચટપટી અને મસાલેદાર કાઠિયાવાડી સેવ ઉસળ 😋 આ સેવ ઉસળમાં બનાવવામાં આવ્યો છે સ્વાદિષ્ટ મસાલેદાર વટાણાનો રસો, સાથે એકદમ તીખી લાલ તરી 🌶️ પાવ, ક્રિસ્પી સેવ, સમારેલી ડુંગળી , ટમેટા અને તીખી લાલ તરી સાથે સર્વ કરેલી આ સેવ ઉસળનો સ્વાદ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને સ્ટ્રીટ ફૂડ જેવી ટેસ્ટી બને છે. તો વિડિયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો! ❤️ જો તમને અમારી આ કાઠિયાવાડી સેવ ઉસળની રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને Like 👍 કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે Share કરજો અને આવી જ ટેસ્ટી અને સરળ ગુજરાતી રેસીપી માટે અમારી ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આવી જ નવી અને સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી લઈને ફરી મળીશું! ❤️ #sevusal #sevusalrecipe #SevUsal #GujaratiRecipe #SevUsalRecipe #KathiyawadiFood #GujaratiFood #LalTari #SpicyFood #IndianStreetFood #GujaratiCooking #EasyRecipe #HomemadeFood #FoodRecipe #કાઠિયાવાડી_રસોઈ #સેવઉસળ #ગુજરાતીરેસીપી #લાલતરી #food #kathiyawadi #gujaratifood #gujaratirecipe Your Queries 👇🏻 Sev Usal Recipe Sev Usal Recipe Gujarati Sev Usal kese banate hai Sev Usal banavani rit Sev Usal banavani recipe Sev Usal banavani recipe Gujarati Sev Usal ni lal tari banavani recipe Lal tikhi tari lal tikhi tari kevi rite banavay sev usal ghare kai rite banavavu sev usal ghare banavani rit sev usal ghare banavani saral rit homemade sev usal recipe misal pav misal pav recipe misal pav recipe Gujarati misal pav Ghare Banavani rit