Перейти к содержимому

ઘાયલ આશીકો માટે સ્પેશિયલ...!! 2026 💔 | નોનસ્ટોપ ગુજરાતી બેવફા સોંગ મિક્સ વર્ઝન | AUDIO JUKEBOX

Rohan baria

0:00 / 0:00

ઘાયલ આશીકો માટે સ્પેશિયલ...!! 2026 💔 | નોનસ્ટોપ ગુજરાતી બેવફા સોંગ મિક્સ વર્ઝન | AUDIO JUKEBOX

12 796 просмотров · 3 недели назад
Rohan baria
8,69 тыс. подписчиков
12 796 просмотров · 3 недели назад
💔 ઘાયલ આશીકો માટે સ્પેશિયલ...!! 2026 💔 _________________________________________________ 🎧 નોનસ્ટોપ ગુજરાતી બેવફા સોંગ મિક્સ વર્ઝન | AUDIO JUKEBOX _________________________________________________ એક જોરદાર અને નવા અંદાજમાં તમારા તૂટેલા દિલને સ્પર્શી જાય એવા સુંદર ગુજરાતી બેવફા ગીતોનો ખાસ મિક્સ... ❤️‍🩹🎶 _________________________________________________ 🎵 Song List: 1️⃣ તને કેવી રીતે ભૂલી જાઉં...!! 2️⃣ મારી સંભાળ લેનારી જતી રે રહી...!! 3️⃣ અધૂરા ઓરતા...!! 4️⃣ દિલને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઇ...!! 5️⃣ યાદ તને આવશે...!! _________________________________________________ 🎧 USE HEADPHONES FOR BETTER EXPERIENCE 🎧 ━━━━━━━━━━━━━━━━━━ ⚠️ ખાસ નોંધ – Copyright / Content Protection ⚠️ મિત્રો, મારી પરમિશન વગર મારા સોંગ, ઓડિયો, વિડિયો, થંબનેલ અથવા અન્ય કન્ટેન્ટને સેમ ટુ સેમ કોપી કરીને તમારી ચૅનલ પર અપલોડ કરશો નહીં. હું પણ ઘણા સોંગના lyrics પરથી મારી પોતાની રીતે નવા સોંગ બનાવું છું, પરંતુ તેમાં મ્યુઝિક, વોઇસ, એડિટિંગ, મિક્સિંગ, પોસ્ટર, વિડિયો અને અન્ય ક્રિએટિવ કામમાં ઘણી મહેનત કરવામાં આવે છે. તમે આ સોંગના lyrics નો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારી પોતાની આવડત અને ક્રિએટિવિટીથી કંઈક નવું બનાવશો. સેમ ટુ સેમ મારી કોપી કરશો નહીં. મારી પરમિશન વગર કોઈ કન્ટેન્ટ કોપી અથવા રી-અપલોડ કરવામાં આવશે તો યોગ્ય copyright protection / takedown action લેવામાં આવી શકે છે. તેથી ખાસ સાવધાની રાખશો, નહીં તો તમારી ચૅનલને નુકસાન થઈ શકે છે. 🙏 ધન્યવાદ્ 🙏 ━━━━━━━━━━━━━━━━━━ 🎙️ Presented by - ROHAN BARIA 🎼 Music Mix - ZANKAARSTUDIO (tarvadi) 🎨 Poster & Video Design - ROHAN BARIA _________________________________________________ ❤️ Like | 💬 Comment | 🔔 Subscribe _________________________________________________ ©️ Copyright disclaimer:- આ સોંગ માત્ર મનોરંજન માટે રજૂ કરવામાં આવ્યું છે જો કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને આ વિડિઓ અને સોંગથી કોઈપણ પ્રકારની કોપીરાઇટ અંગેની પ્રોબ્લેમ હોય તો મને મારા ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને જણાવી શકો છો પણ કોઈ પણ પ્રકારની કોપીરાઇટ સ્ટ્રાઇક ના આપતા પ્લીઝ...!! તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ હેતુ નહોતો આ સોંગ માત્ર ને માત્ર મનોરંજન માટે રજૂ કરવામાં આવ્યું છે....!!🙏❤️ _________________________________________________ gujarati song 2026 gujarati bewafa song gujarati sad song gujarati bewafa songs nonstop gujarati songs gujarati audio jukebox gujarati song mix bewafa song gujarati gujarati breakup song heart touching gujarati song sad gujarati song 2026 gujarati love song gujarati dard bhare song gujarati emotional song nonstop bewafa song gujarati jukebox 2026 new gujarati song 2026 gujarati songs Rohan Baria Zankaar Studio ઘાયલ આશીકો માટે સ્પેશિયલ ગુજરાતી બેવફા સોંગ ગુજરાતી સેડ સોંગ નોનસ્ટોપ ગુજરાતી સોંગ ગુજરાતી ઓડિયો જ્યુકબોક્સ #GujaratiSongs #GujaratiBewafaSong #AudioJukebox #GujaratiSong2026 #BewafaSong #SadGujaratiSong #NonstopGujaratiSongs #RohanBaria #ZankaarStudio