શ્રી ગોગા મહારાજ ધામ લીંબોદરા નો સંપૂર્ણ ઈતિહાસ | ભાગ-૩
Goga Maharaj Dham Limbodra
0:00 / 0:00
શ્રી ગોગા મહારાજ ધામ લીંબોદરા નો સંપૂર્ણ ઈતિહાસ | ભાગ-૩
256 просмотров · 3 нед. назад
Goga Maharaj Dham Limbodra
136 подписчиков
256 просмотров · 3 нед. назад
🙏 જય શ્રી ગોગા મહારાજ 🙏
શ્રી ગોગા મહારાજ ધામ લીંબોદરા ના સંપૂર્ણ ઈતિહાસની શ્રેણીમાં આ રહ્યો ભાગ-૩.
આ વિડિઓમાં શ્રી ગોગા મહારાજ ધામ લીંબોદરા સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી તથા પ્રસંગોને AI આધારિત ડાયરા પ્રસ્તુતિના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ શ્રેણીના અગાઉના ભાગો પણ જરૂરથી નિહાળશો અને શ્રી ગોગા મહારાજની પાવન ગાથા વિશે વધુ જાણશો.
🎙️ વોઇસ / પ્રસ્તુતિ: AI આધારિત ડાયરા પ્રસ્તુતિ
✍️ Script Research & Compilation: Bharat Rabari
🎬 Video Creation: Google AI
🎞️ Video Editing: CapCut
🙏 Special Thanks:
લેબોદરા ગામના નેહડા ના વડીલો,
સમસ્ત ચરમટા પરીવાર,
તથા શ્રી ગોગા મહારાજ ધામ સાથે જોડાયેલા સર્વે ભક્તજનો
જેમના સહયોગ અને માર્ગદર્શનથી આ ઐતિહાસિક માહિતી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
📌 આ વિડિઓ AI ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે.
આ રજૂઆતનો હેતુ શ્રી ગોગા મહારાજ ધામ લીંબોદરાના ઈતિહાસ અને ધાર્મિક પરંપરાને લોકો સુધી પહોંચાડવાનો છે.
વિડિઓ ગમે તો Like 👍 કરો, Share ↗️ કરો અને અમારી YouTube ચેનલ શ્રી ગોગા મહારાજ ધામ લીંબોદરા ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🙏 જય શ્રી ગોગા મહારાજ 🙏