Перейти к содержимому

LIVE: ગાંધીનગર મનપા ચૂંટણીનો મહાસંગ્રામ! કોના માથે સજાશે તાજ? ગ્રાઉન્ડ ઝીરોથી સીધો રિપોર્ટ

News Gujarat Official

0:00 / 0:00

LIVE: ગાંધીનગર મનપા ચૂંટણીનો મહાસંગ્રામ! કોના માથે સજાશે તાજ? ગ્રાઉન્ડ ઝીરોથી સીધો રિપોર્ટ

437 просмотров · Трансляция закончилась 3 часа назад
News Gujarat Official
57,3 тыс. подписчиков
437 просмотров · Трансляция закончилась 3 часа назад
#newsgujaratofficial LIVE: ગાંધીનગર મનપા ચૂંટણીનો મહાસંગ્રામ! કોના માથે સજાશે તાજ? ગ્રાઉન્ડ ઝીરોથી સીધો રિપોર્ટ | GMC Election Live ગાંધીનગરની જનતાનો અસલી મૂડ શું છે? ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની હાઈ-પ્રોફાઈલ ચૂંટણીનું સૌથી ઝડપી અને સચોટ LIVE કવરેજ જુઓ માત્ર ન્યૂઝ ગુજરાત પર. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી - ગાંધીનગરની જનતા આ વખતે કોને સોંપશે સત્તાની ચાવી? મતદાન મથકો પર કેવો છે માહોલ અને દિગ્ગજ નેતાઓના દાવાઓ પાછળ શું છે ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિકતા? રાજકીય ગરમાવા અને પળેપળની સૌથી મોટી અપડેટ જાણવા અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારું આ ગ્રાઉન્ડ કવરેજ ગમતું હોય તો વિડિયોને Like અને વધુમાં વધુ Share કરો. તમારો મત Comment માં જણાવો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #gujaratinews #election2027 #GandhinagarElection #GMCElection #GujaratPolitics #GandhinagarMunicipalCorporation #LiveVoting #NewsGujaratOfficial #GujaratNews #BJP #Congress #AAP #groundreport ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   Follow us on Social Media: Follow us on Facebook:   / 18h2b2actw   Follow us on Instagram:   / newsgujaratofficial   Follow us on Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #newsgujaratofficial