વડોદરામાં સુરેશ સલીમ બન્યો
Nation Plus News
0:00 / 0:00
વડોદરામાં સુરેશ સલીમ બન્યો
15 543 просмотра · 3 дн. назад
Nation Plus News
86,5 тыс. подписчиков
15 543 просмотра · 3 дн. назад
તરસાલી વિસ્તારમાં રહેતા સુનિલ મહિડાએ મુસ્લિમ યુવતીને ખોટી ઓળખ આપીને તેનું શારીરિક શોષણ કરવા ઉપરાંત ગર્ભપાત કરાવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આરોપી સુનિલ મહિડા સાથે અકસ્માત બાદ પરિચય થયા પછી તેણે લગ્નની લાલચ આપીને અલગ-અલગ હોટલોમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી બનતા તેનો બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ તેની સાથે મારઝૂડ કરી અને તેના માતા-પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી સુનિલ મહિડાએ પોતાની ઓળખ છૂપાવવા સમીર ઉસ્માનમિયાં નામનું ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવ્યું હોવાના પણ આક્ષેપ પીડિતાના પક્ષ તરફથી લગાવવામાં આવ્યા છે.
.
#vadodaranewschannel #vadodaranews #vadodarapolice #vadodaracitypolice #lawenforcement
#Nationplusnews #vashishthshukla #todaysupdates #today #hyperlocalchannel #localnewschannel #highlyviewedchannel
#trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive
Please Share, Subscribe and support us
/ @nationplusnewschannel
Follow us on Instagram
/ nationplusnews_
Follow us on Facebook
/ nationplusnews
Follow us on Public app
https://public.app/user/profile/5Qzhr...
Twitter
/ nationplusnews_
WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyM...
Thank you