Перейти к содержимому

બરડીયા (શ્રીગુસાઈજીના) બેઠકજી ચોતરા પર રાસલીલાના દર્શન | ખૂબ જ સુંદર પ્રસંગ | Mann Aaturi

Mann Aaturi

0:00 / 0:00

બરડીયા (શ્રીગુસાઈજીના) બેઠકજી ચોતરા પર રાસલીલાના દર્શન | ખૂબ જ સુંદર પ્રસંગ | Mann Aaturi

1 927 просмотров · 1 дн. назад
Mann Aaturi
21,5 тыс. подписчиков
1 927 просмотров · 1 дн. назад
જય શ્રી કૃષ્ણ! આપણી ચેનલ 'મન આતુરી' માં આપનું હાર્દિક સ્વાગત છે. આ વીડિયોમાં આપણે બર્ડીયા (શ્રીગુસાઈજીના) બેઠકજીના ચોતરા પર રાસલીલાના અલૌકિક અને અદભુત દર્શન કરીશું. ખૂબ જ સુંદર અને ભાવવાહી એવા આ પ્રસંગ "છે છે ગોપી બીચ બીચ માધવ..." ના ભાવ સાથેના આ દર્શન આપના હૃદયને આનંદિત કરી દેશે. જો આપને આ પુષ્ટિમાર્ગીય વીડિયો ગમે તો વીડિયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ 'મન આતુરી' ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! ખાસ નોંધ: પુષ્ટિમાર્ગીય રીતિ-રિવાજ અને પરંપરા મુજબના દર્શન અને માહિતી માટે જોડાયેલા રહੋ. #BardiyaBethak #Pushtimarg #Rasleela #ShriGusainji #ManAaturi #PushtimargiyaSatsang #Vallabhacharya #Baithakji #PushtimargDarshan #BardiyaBethak #Pushtimarg #Rasleela #ShriGusainji #ManAaturi #PushtimargiyaSatsang #Vallabhacharya #Baithakji