આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે
Vilas Vekariya
0:00 / 0:00
આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે
315 863 просмотра · 10 месяцев назад
Vilas Vekariya
37,1 тыс. подписчиков
315 863 просмотра · 10 месяцев назад
આજરે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ન કરજે મોડું ન કરજે માનન માગજે
તારા સત્સંગમાં ગોપી હું તો બહુ શરમાવું રે તારા સત્સંગમાં ગોપી ના ના મોટી ગોપી રે તારા સત્સંગમાં ગોપી સખી રે
મો મચકોડી ગોપી બોલી સાંભળ મારી વાત રે યમુનાજી ને કાંઠે ગયો તો કદમ ચડી બેઠો રે ગોપીઓના ચીર ચોર્યા તે દીના શરમાયો રે
મામા કંસને મળવા ગયો તો સામે મળે કુબજા રે કુબજા પાસે ચંદન માગ્યું તે દીના શરમાયો રે
જલારામ ની ઝૂપડીએ જઈ ભિક્ષા માંગી આવ્યો રે ભિક્ષા માં વિરલ બાઈ માગ્યા ત્યારે ના શરમાયો
રૂક્ષ્મણી નો કાગળ વાંચી દોડીને ત્યાં ગયો તો રે રૂક્ષ્મણી નું હરણ કર્યું ત્યારે નાશ માયો
નરસૈયાનો સાદ સાંભળી દોડીને ત્યાં ગયો તો રે વાણોતર નું રૂપ લીધું ત્યારે ના શરમાયો
મીરાબાઈ નો સાદ સાંભળે દોડીને ત્યાં ગયો તો ઝેર કટોરા મોઢે માંડ્યા ત્યારે ના શરમાયો
દ્રોપદી નો સાદ સાંભળી દોડીને ત્યાં ગયો તો 999 ચીર પુર્યા ત્યારે નાશ માણો
કરમાબાઈ ને મળવા ગયો તો બેસી ગયો દડવા રે ખાંડ લો ખીચડો ખાધો તે દીના શરમાયો
આવડા મેના ગોપી અમને સિદને તમે મારો રે તારા સત્સંગમાં બેસી એ વી મોરલી વગાડો રે ગ**** ઘેલી થઈને ગોપી દોડવા ને લાગી રે આજે કનૈયો મારા સત્સંગમાં આવશે રે