Перейти к содержимому

Ahmedabad Rickshaw Taxi Strike | અમદાવાદ રિક્ષા-ટેક્સી હડતાળ

India News Gujarat

0:00 / 0:00

Ahmedabad Rickshaw Taxi Strike | અમદાવાદ રિક્ષા-ટેક્સી હડતાળ

6 015 просмотров · 12 дней назад
India News Gujarat
164 тыс. подписчиков
6 015 просмотров · 12 дней назад
Ahmedabad Rickshaw Taxi Strike | અમદાવાદ રિક્ષા-ટેક્સી હડતાળ Ahmedabad માં 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 2 લાખથી વધુ રિક્ષા અને ટેક્સી ચાલકોએ 4 દિવસીય હડતાળનું એલાન કર્યું છે. હડતાળ દરમિયાન શટલ રિક્ષામાં જતા મુસાફરોને બળજબરીથી ઉતારી દેવામાં આવ્યા હતા અને રેપિડો-બાઈક રાઈડર્સને પણ અટકાવવામાં આવ્યા હતા. CNG ના વધતા ભાવ (₹94/kg) સામે Ola, Uber અને Rapido જેવી ઓનલાઈન એપ્લિકેશન્સ દ્વારા માત્ર ₹8-10 પ્રતિ કિલોમીટરનું નીચું ભાડું આપવામાં આવતું હોવાથી અને પ્રાઈવેટ બાઈક ટેક્સીઓને કારણે રોજીરોટી છીનવાઈ રહી હોવાથી ચાલકોએ કડક વિરોધ નોંધાવ્યો છે. #ahmedabad #autostrike #rickshawstrike #uber #ola #rapido #ahmedabadnews #gujaratnews #breakingnews SHOW NAME - MUDDA GARAM PRODUCER - SONAM JHA GRAPHICS - SONAM JHA ANCHOR - HARSH JITENDRA RATHORD EDITOR - POOJA CAMERMAN - UMESH JI