
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
ગોપાલ ઇટાલિયાનો મોટો ધડાકો વિધાનસભા પ્રિમાઇસીસમાં મળે છે દારૂ! હર્ષ સંઘવીને કેવી રીતે કર્યા ટાર્ગેટ?
В эфиреСейчас смотрят: 9 · Трансляция началась 18 часов назад
News Gujarat Official
43,2 тыс. подписчиков
Сейчас смотрят: 9 · Трансляция началась 18 часов назад
ગોપાલ ઇટાલિયાનો મોટો ધડાકો વિધાનસભા પ્રિમાઇસીસમાં મળે છે દારૂ ! હર્ષ સંઘવીને કેવી રીતે કર્યા ટાર્ગેટ ?
વિધાનસભા પરિસરમાં દારૂની બોટલ મળવાના દાવા સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધી ચેલેન્જ આપી છે કે તેઓ વિધાનસભામાંથી જ દારૂની બોટલ શોધી બતાવશે. દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજ્યની આટલી સુરક્ષિત જગ્યાએ દારૂ કેવી રીતે પહોંચ્યો?
આ ઉપરાંત પશુધન, ખેડૂતોની સહાય, ભેળસેળ, દૂધના સેમ્પલ અને ટેસ્ટિંગ કીટના મુદ્દે પણ ઇટાલિયાએ સરકારને આડા હાથે લીધી અને આકરા સવાલો કર્યા. જુઓ ગોપાલ ઇટાલિયાનો આ સૌથી મોટો ખુલાસો.
લાઇવ કવરેજમાં જોડાયેલા રહો અને અપડેટ્સ માટે News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#gopalitalia #harshsanghavi #gujaratassembly #gujaratpolitics #aapgujarat #newsgujaratofficial #gujaratinews #gujaratpolice
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate