બધાં રામદેવ પીર મંદિરના દ્વાર ઉગમણી બાજુ ને નોખાણીયા ગામમાં આથમણે કેમ?
KABIR NEWS
0:00 / 0:00
બધાં રામદેવ પીર મંદિરના દ્વાર ઉગમણી બાજુ ને નોખાણીયા ગામમાં આથમણે કેમ?
2 859 просмотров · 3 г. назад
KABIR NEWS
17,4 тыс. подписчиков
2 859 просмотров · 3 г. назад
રામદેવપીર લાખો લોકોના દેવતા છે. તેમને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તે ચૌદમી સદીના શાસક હતા, જેમની પાસે ચમત્કારિક શક્તિઓ હોવાનું કહેવાય છે, જેમણે સમાજના ગરીબ લોકોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રામદેવ પીરને આજે ભારતના ઘણા સામાજિક જૂથો દ્વારા ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે. તેમણે તેમના સમયગાળા દરમિયાન અસંખ્ય ચમત્કારો કર્યા અને આનાથી તેઓએ વિવિધ સમુદાયોના અનુયાયીઓને પણ આકર્ષિત કર્યા. કચ્છમાં વસ્તી લગભગ તમામ જ્ઞાતિના લોકો રામદેવ પીરમાં આસ્થા ધરાવે છે ત્યારે ભુજથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલાં ખોબા જેવડા નોખાણીયા ગામના લોકોએ બે કરોડના ખર્ચે ભવ્ય રામદેવ પીરના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એક ભગીરથ કાર્ય કર્યું છે.
#ramdevpir #nokhaniya #kutch
kabir news Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from kabir news
કબીર ન્યુઝ
Kabir News-YouTube Channel Subscribe Now
/ @kabirnews