Перейти к содержимому

ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું

Azad Gohil Vlogs

0:00 / 0:00

ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું

22 066 просмотров · 2 г. назад
Azad Gohil Vlogs
9,56 тыс. подписчиков
22 066 просмотров · 2 г. назад
ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે #ભૂચરમોરી #ધ્રોલ #ભૂચરમોરીનુંયુદ્ધ #પાણીપત #ગુજરાતનોઈતિહાસ #જામનગરનોઈતિહાસ #નવાવગરનોઈતિહાસ #ગુજરાતદર્શન #ધ્રોલનુંયુદ્ધ #ભૂચરમોરીઈતિહાસ #મિર્ઝાઅઝીઝકોકા #સૌરાષ્ટ્રનીરસધાર #ઝવેરચંદમેઘાણી #BHUCHARMORIYUDDHA #BHUCHARMORI #BHUCHARMORIBATTLE #BHUCHARMORIEXPLORE #BIGGESTFIGHTOGGUJRAT #PANIPATOFGUJRAT #BHUCHARMORIHISTORY #JAMNAGAHISTORY #NAVANAGARHISTORY #JAMSATAJI #JAMAJAJI #AZADPANCHHI #AZADGOHILVLOGS નમસ્કાર મિત્રો , આજે મારે તમને દર્શન કરવા લઈ જવાં છે ધ્રોલ ખાતે આવેલ ભૂચર મોરી ના રણમેદાન નાં દોસ્તો કહેવાય છે કે ગુજરાતનાં ઈતિહાસમાં સૌથી મોટું ધિંગાણું જો કોઈ થયું હોય તો એ હતું ભૂચર મોરીનું ધિંગાણું તો આવો આપણે આજે એ આખા રણમેદાન નાં દર્શન કરવા માટે જવું છે અને આજેય ત્યાં ઊભેલા ઐતિહાસિક પાળિયાઓના પણ દર્શન કરવા છે સ્થળ - ભૂચર મોરી યુદ્ધ ક્ષેત્ર ( મૂળ ધ્રોલ ) તા - ધ્રોલ જિ - જામનગર ધન્યવાદ