Перейти к содержимому

કામણગારો કાનુડો || KAMNGARO KANUDO || MANSI PARMAR || JANMASHTMI SPECIAL || NEW SONG 2026

Mansi Parmar official

0:00 / 0:00

કામણગારો કાનુડો || KAMNGARO KANUDO || MANSI PARMAR || JANMASHTMI SPECIAL || NEW SONG 2026

46 594 просмотра · 3 недели назад
Mansi Parmar official
379 подписчиков
46 594 просмотра · 3 недели назад
કામણગારો કાનુડો || KAMNGARO KANUDO || MANSI PARMAR || JANMASHTMI SPECIAL || NEW SONG 2026 PRODUCER :- MANSI PARMAR SINGER :- MANSI PARMAR LYRICS :- GOPAL RATHOD RECORDING :- RAMDEV RECORDING STUDIO (BVN) MUSIC :- BHADRESH MAKWANA VIDEO :- SANJAY CHAUHAN ACTOR :- SONIYA PARMAR RENSI PARMAR BHAVIKA BARAIYA GOPI VAGHELA RINKAL VAGHELA BHUMI VAGHELA EDIT :- VISHAL CHUHAN LYRICS...................... હો કાનુડો છે રે કામણ ગારો મારી મટકી ફોડી ગયો.. માખણિયા ખાધા છે થોડા ને એણે ઢોળ્યાં છે જાજા. ક્રોસ. હે સંતાય સંતાય પાછળ આવતા. જળ રે જમના ના માર્ગ રોકતા. કે માં યશોદા ને થબકો દેવો છે આ કાનુડો અમને કદડે છે.. અંતરો..1 હે ઘરે મારી સાસુ નણંદ વઢશે. હારલા ક્યાં ખોયો એમ મને કેશે. મહી ના મટકા ક્યાં ઢોળી આવ્યા. માખણ ને સાસું ક્યાં મેલી આવ્યા ક્રોસ. હે કાના તને શું રે કેવું મારે. મારા ઘેરે વાછરું છે વાટે અંતરો...2 હો બંસરી વાગી ને મારી સુરતા ખોવાણી. પેલી ગોપી પેલી ને પુસે સાંભળી તે વાંસળી. .સુદ બુદ ખોય ને ભાન ગઈ ભૂલી. કાનુડા ના કામણ માં એ તો ફસાણી ભૂલી ગયા કે કાનુડે રોક્યા ગોપી ઓ જાય રે કેવા અંતરો....3 હે જય ને ઠબકા મીઠા દીધા કાનુડા કાન માં યશોદા a પકડ્યા ખીજાના છે રે એને શાન છેટે કેમ ગોપી ને યમુના ના ઘાટ માં ક્રોસ કે મટકી ફોડી છે એની આ ગોપી વાત કરી એની. DO NOT FORGOT LIKE,SHERE AND SUBCRAIBE.......... kanudo,krishna,kamngarokanudo,mansiparmar,mansi,@mansi_parmar,#kanudo_kamngaro,#krishna,#gujrati_song,#mansi_parmar_official,માનસી_પરમાર,#ક્રિષ્ના_સોંગ,કાનુડો,કમનગરો,#કમંગારો_કાનુડો