Aadyashakti Meldi Maa Seva Camp Samiti_Vasna || આદ્યશક્તિ મેલડી માં સેવા કેમ્પ સમિતિ_વાસણા
WEEDING Live STUDIO
0:00 / 0:00
Aadyashakti Meldi Maa Seva Camp Samiti_Vasna || આદ્યશક્તિ મેલડી માં સેવા કેમ્પ સમિતિ_વાસણા
1 593 просмотра · Трансляция закончилась 7 дн. назад
WEEDING Live STUDIO
189 подписчиков
1 593 просмотра · Трансляция закончилась 7 дн. назад
🚩 Jai Maa Meldi 🙏 Jai Ashapura Maa 🌺 Jai Mataji
Aadyashakti Meldi Maa Seva Camp Samiti_Vasna || આદ્યશક્તિ મેલડી માં સેવા કેમ્પ સમિતિ_વાસણા
Aadyashakti Meldi Maa Seva Camp Samiti warmly welcomes all devotees.
A special Seva Camp has been organized for all Maa Bhakto / devotees traveling towards Ashapura Maa. The camp is arranged to provide basic services, food, refreshments and rest facilities for devotees.
Camp Location : Khedasa–Borsad Road, M. Vasna (Bo)
Facilities Available at the Seva Camp:
☕ Tea & Breakfast Facility
💧 Drinking Water Facility
🍛 Food / Meal Arrangement
🛏️ Night Stay / Rest Arrangement
Heartfelt thanks to all donors and supporters who have contributed and supported this noble seva work.
All devotees traveling towards Ashapura Maa are warmly requested to visit the camp and take advantage of the available services.
We sincerely hope to continue receiving your support, cooperation and blessings in this seva activity.
#JaiMaaMeldi #JaiAshapuraMaa #MeldiMaa #AshapuraMaa #SevaCamp #MaaBhakto #Devotees #Mataji #MatajiSeva #SevaKarya #FoodSeva #TeaBreakfast #DrinkingWater #NightStay #Bhakti #GujaratiBhakti #GujaratBhakti #MeldiMata #AshapuraMata #JaiMataji #ReligiousSeva #SevaCamp2026 #MeldiMaaSeva #AshapuraMaaBhakti
___________________________________________________________________________________________________________
___________________________________________________________________________________________________________
🙏 જય માં મેલડી | જય આશાપુરા માં 🙏
🌺 આદ્યશક્તિ મેલડી માં સેવા કેમ્પ સમિતિ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 🌺
આશાપુરા જતા તમામ માઈ ભક્તોની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની સુવિધા અને સેવા માટે કેમ્પ ખાતે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
📍 કેમ્પ સ્થળ : ખેડાસા-બોરસદ રોડ, મુ. વાસણા (બો)
🙏 કેમ્પમાં ઉપલબ્ધ સેવા:
☕ ચા – નાસ્તાની વ્યવસ્થા
💧 પીવાના પાણીની વ્યવસ્થા
🍛 ભોજન વ્યવસ્થા
🛏️ રાત્રિ રોકાણની વ્યવસ્થા
❤️ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. 🙏
🌺 આશાપુરા જતા તમામ માઈ ભક્તોની સેવા માટે કેમ્પમાં પધારવા હાર્દિક વિનંતી. 🌺
આ સેવા કાર્યને સફળ બનાવવા માટે આપનો સાથ, સહકાર અને આશીર્વાદ મળતો રહે તેવી અપેક્ષા.
🚩 જય માં મેલડી 🚩
🙏 જય આશાપુરા માં 🙏
🌺 જય માતાજી 🌺
#જયમાંમેલડી #જયઆશાપુરામાં #મેલડીમાં #આશાપુરામાં #સેવાકેમ્પ #માઈભક્તો #માતાજીનીસેવા #ભક્તિસેવા #ચાનાસ્તો #ભોજનવ્યવસ્થા #પાણીવ્યવસ્થા #રાત્રિરોકાણ #મેલડીમાતા #આશાપુરામાતા #ગુજરાતીભક્તિ #માતાજી #જયમાતાજી #સેવાકાર્ય #ધાર્મિકસેવા #GujaratBhakti #MeldiMaa #AshapuraMaa #SevaCamp #JayMataji