Перейти к содержимому

Shangar Aarti Darshan Salangpur Date:08-11-2026

Salangpur Hanumanji - Official

0:00 / 0:00

Shangar Aarti Darshan Salangpur Date:08-11-2026

7 957 просмотров · 3 ч назад
Salangpur Hanumanji - Official
657 тыс. подписчиков
7 957 просмотров · 3 ч назад
🪔 happy diwali 🪔 દિપોત્સવ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘા અને ગલગોટના ફુલોનો દિવ્ય શણગાર કરાયો, સાંજે હજારો દિવડાઓ દ્વારા દિપોત્સવ સમૂહ સંધ્યા આરતી તથા ભવ્ય આતશબાજી કરાશે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 08-11-2026ને રવિવારે શ્રીકષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો અને ગલગોટ-ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. આ સાથે દાદાનું સિંહાસનને કેસરી અને પીળા ગલગોટાના ફુલોથી શણગાર્યું હતું. સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દિપોત્સવ નિમિતે ચોપડાપૂજન (શારદાપૂજન અને લક્ષ્મીપૂજન): સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન વેપારીઓ અને હરિભક્તો માટે સામૂહિક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૬:૩૦ સમૂહ સંધ્યા આરતીમાં હજારો દિવડાઓની આવશે, મંદિર અને પરિસરને રોશનીથી શણગારમા આવ્યું, મંદિર પરિસરને રોશની અને દીવડાઓના પ્રકાશથી ઝળહળતું કરવામાં આવશે તેમજ ભવ્ય આતશબાજીનું રાત્રે ૭:૩૦ થી ૮:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. Hello Devotees Jai Shri swaminarayan Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. http://salangpurhanumanji.org શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/de... #salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar #deepotsav 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩