Перейти к содержимому

વરસતો વરસાદ // VARSTO VARSAD // NARESH THAKOR // DJ IRFAN @swargujarati9018

Swar Gujarati

0:00 / 0:00

વરસતો વરસાદ // VARSTO VARSAD // NARESH THAKOR // DJ IRFAN @swargujarati9018

161 650 просмотров · 3 месяца назад
Swar Gujarati
38,7 тыс. подписчиков
161 650 просмотров · 3 месяца назад
વરસતો વરસાદ // VARSTO VARSAD // NARESH THAKOR // DJ IRFAN ⁨@swargujarati9018⁩ Singar:- Naresh Thakor Lyrics & Compose:- Kamlesh Thakor (Sultan) Music:- Pradip thakor(vadbar) & jay srimali Recording:- Monba studio(vadnagar) REMIX . DJ IRFAN Artist _ naresh thakor,Neema Kattariya Concept & Director_Faruk Gayakwad DOP_Sehzad Mansuri (Tipu) Edit_Naresh Rajput RE EDIT. NILESH METHAN Producer-Arjun Thakor Mix-Master- pardip vadbar -Rohit Thakor Nagrivala #VarsadToAajeAayo #TariYaadoRojAaveChe #GujaratiEmotionalSong #RainLoveSong #GujaratiSadSong #YaadonNoVarsad #NareshThakorNewSong #GujaratiRomanticSong #HeartTouchingSong #VarsadNiYaado હો ઑ આગ બની ગઈ છે દીલ માં યાદો તારી એ યાદ ને બુજવા વર્ષાદ આયો છે હું રળુ ને બળું તારી યાદો માં એ યાદો ને તણાવા વર્ષાદ આથાઓ સે લાગે કોઈએ દુઃખ મારૂ આભ ને કહીયુસે દુખ મારુ જોઈ આભ રોઈ રે રયું છે લાગે કોઈએ દુખ મારૂ આભ ને કહીયુસે દુખ મારુ જોઈ આભ રોઇ રે રચ્યું છે વર્ષાદ તો આજ આયો તારી યાદી તો રોજ આવે છે આ વર્ષાદ તો આજ આયો તારી યાદો તો રોજ આવે સે ખોટું કોણ હતું એની ખબર નથી ખોયું બધૂ મે જો મારુ કોઈ રે નથી આજ એ મને યાદ કરતી નથી દિવસ જાય રાતો મારી જાતી રે નથી અવકાસ આજ રોયું આખો રોજ મારી રોવે ભીના આખ ના કીનારા તારી વાટ રે જોવે અવકાસ તો આજ રોયું મારી આખો તો રોજ રોવે છે આ વીજળી તો હમણા જબૂકતી બંદ થસે પછી મારા હમાંચાર એને કોણ રેદેસે આ મેગ તો હમણાં ગરજ તો બંદ થસે પણ ખોટ એની દીલ માં મારા કોણ રે ભરસે વરસ તો વર્ષાદ હમણા રોકાઈ જાસે ધરતી એ સુકાસે મારી આખો ના સુકાસે વરસ તો વર્ષાદ હમણા રોકાઈ જાસે ધરતી એ સુકાસે મારી આખો ના સુકાસે આ વર્ષાદ તો આજ જાસે પણ દીલમાં થી યાદો એની ના જાસે