Перейти к содержимому

ચણાની ટોપ ત્રણ વેરાયટી || ચણાના બિયારણની ખાસિયત અને ખામી || જુની અને જાણીતી જાતો #ચણાનું_બિયારણ

ખેડૂત પુત્ર રાજદિપ સોલંકી

0:00 / 0:00

ચણાની ટોપ ત્રણ વેરાયટી || ચણાના બિયારણની ખાસિયત અને ખામી || જુની અને જાણીતી જાતો #ચણાનું_બિયારણ

412 просмотров · 1 год назад
ખેડૂત પુત્ર રાજદિપ સોલંકી
4,73 тыс. подписчиков
412 просмотров · 1 год назад
ચણાની ટોપ ત્રણ વેરાયટી || ચણાના બિયારણની ખાસિયત અને ખામી || જુની અને જાણીતી જાતો શિયાળામાં પાકમાં ચણાનું વાવેતર પુસ્કળ પ્રમનમાં થાય છે.જેમા પહેલેથી જ ખેતી કરતા ખેડૂતોને તો બિયારણ તેમાંજ ચણા ની ખેતીનો અનુભવ હોઈ છે.પરંતું જે નવા ખેડૂતો ચણા નું વાવેતર માટે બિયારણ ને લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હો છે.. તેથી આજના આ વીડિયો માં આપણે ચણા ની જૂની અને જાણીતી ટોપ ત્રણ વેરાયટીઓની માહીતી મેળવીશું.જેમાં ~ ગુજરાત જૂનાગઢ ચણા -૩ ~ ગુજરાત ચણા-૫ ~ ગુજરાત જૂનાગઢ ચણા-૬ વિશે ની સંપુર્ણ માહીતી આજના આ વીડિયો માં આપેલી છે.તો વિડીયો ને અંત સુધી નિહાળજો અને જો તમને અમારો વીડિયો સારો લાગ્યો હોઈ તો.. Like Share Subscribe કરવાનું ના ભૂલાય ~ જય જવાન ~ જય કિશાન ~ -------------------------------------------------------------------------------- My instagram Link 🔗 : https://www.instagram.com/khedutputra... Facebook Link 🔗 : https://www.facebook.com/profile.php?... ----------------------------------------------------------------------------- ~ Related keywords:- ચણા ની જૂની જાતો ચણાની સારી જાતો ચણાની સારી વેરાયટી ચણા નું બિયારણ ચણાની નવી વેરાયટી Chana nu biyaran Chana ni navi verayati Chana ni navi jat Chana ni kheti Chana na biyaran ni mahiti ચણા ના બિયારણ ની માહીતી ચણા #ખેડૂત_પુત્ર_રાજદિપ_સોલંકી​​ #khedut_putra_rajdip_solanki​​ #ખેડૂત_પુત્ર​ #khedut_putra​ #ખેડૂત​​​​ #farming​​​​ #agro​​​​ #kheti​​ #gujratikhedut​​​ #gujarat​​​​ #farmer​​​​ #khedut​​​​ #kheti​​​​ #agriculture​​ #બિયારણ​​ #વાવણી​​ #ખેતી​​ #indianfarmer​​ #farming​​​ #ચણા​​ #gram_seeds​​ #seeds​​ #બીજ​​ #kheti​​ #દેસી_ચણા #ખેતીવાડી