Перейти к содержимому

શ્રીમદ ભાગવત કથા 🙏 માણસને જેવું આપશો તેવું જ ભગવાન પાછું આપશે | જીગ્નેશ દાદા | જય શ્રી કૃષ્ણ

શિવ શક્તિ સ્ટુડિયો

0:00 / 0:00

શ્રીમદ ભાગવત કથા 🙏 માણસને જેવું આપશો તેવું જ ભગવાન પાછું આપશે | જીગ્નેશ દાદા | જય શ્રી કૃષ્ણ

1 045 просмотров · 9 ч назад
શિવ શક્તિ સ્ટુડિયો
983 подписчика
1 045 просмотров · 9 ч назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 શ્રીમદ ભાગવત કથામાં જીગ્નેશ દાદા દ્વારા સુંદર જીવન સંદેશ આપવામાં આવ્યો છે. આ સંસારમાં આપણે જેવું કર્મ કરીએ છીએ, જેવો વ્યવહાર બીજા સાથે કરીએ છીએ, તેવું જ ફળ ભગવાન આપણને પાછું આપે છે. જીવનમાં હંમેશાં સારા કર્મ કરો, સત્યના માર્ગે ચાલો અને ભગવાન પર શ્રદ્ધા રાખો. 🙏 આ પવિત્ર શ્રીમદ ભાગવત કથા એકવાર અવશ્ય સાંભળજો. વક્તા: જીગ્નેશ દાદા વિડિયો ગમે તો Like 👍 Share અને Subscribe જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ 🙏 #શ્રીમદભાગવતકથા #જીગ્નેશદાદા #જયશ્રીકૃષ્ણ #ભાગવતકથા #ગુજરાતીકથા #ભગવાનશ્રીકૃષ્ણ #સત્કર્મ #કર્મનોફળ #ધાર્મિકવિચાર #કૃષ્ણવાણી #ભાગવતજ્ઞાન #ગુજરાતીપ્રવચન #SanatanDharma #BhagwatKatha