Перейти к содержимому

Modpir Javu|Modpir dada New Song|2022 |Vishal Gadhavi| મોડપીરે જાવું

Indrajitsinh jadeja

0:00 / 0:00

Modpir Javu|Modpir dada New Song|2022 |Vishal Gadhavi| મોડપીરે જાવું

38 026 просмотров · 4 г. назад
Indrajitsinh jadeja
2,76 тыс. подписчиков
38 026 просмотров · 4 г. назад
Title: મોડપીરે જાવું. Singer: Vishal Gadhavi Music & recording : Sameja Studio Lyrics :Indrajitsinh Jadeja Special Thanks : vishal Rajgor & Jee Gor (JP Studio Mandvi) Hi I am Indrajitsinh Jadeja welcome to my vidio channel and subscribe it. I have hobby of writing songs especially religious songs. ધોળી ધજાયું દાદા ની (જંયા) ફરકે  ધોળી ધજાયું દાદા ની ફરકે  એવા શૂરાના દર્શને જાવું  મોડકૂબે મારે… મોડપીરે જાવુ  મોડકૂબે મારે.. મોડપીરે જાવુ  હેમ, રતન કે મિરાતના મોલથી દાદા એ નથી રે તોળાવું  હાં.. હેમ, રતન કે મિરાતના મોલથી દાદા એ નથી રે તોળાવું  બાર ગામના ભાયાત રાંધે છે..  બાર ગામના ભાયાત રાંધે એવી ચૈત્ર ની પેડીએ રિઝાવુ મોડકૂબે મારે… મોડપીરે જાવુ  મોડકૂબે મારે.. મોડપીરે જાવુ પથ્થરની મૂરત કે દિવાલની છબીમા દાદાએ નથી જકડાવું..  હાં.. પથ્થરની મૂરત કે દિવાલની છબીમા દાદાએ નથી જકડાવું..  જોરાળા જામને રણઘેલા સંઘાર જોરાળા જામને રણઘેલા સંઘાર એવા  હૈયડે ત્રોફાઈ જાવું  મોડકૂબે મારે… મોડપીરે જાવુ  મોડકૂબે મારે.. મોડપીરે જાવુ #ModpirDada #VishalGadhvi #ramayenge To see our SONG " Mogal Maa Yaad tari aavi " (મોગલ માં યાદ તારી આવી) please click on the link 👇    • Mogal Maa Ni Yaad | Gujarati Devotional So...   " Manidhar Mogal che mangalkari (મણીધર મોગલ છે માઁ મંગલકારી) 👉   • Mogal maa che mangalkari ||2020|| મણીધર મો...   " Maa na madhade padayatri aavta re lol " (માં ના મઢડે પદયાત્રી આવતા રે લોલ) 👉   • Ma Na Madhde padayatri avata Re Lol|| Asha...   " Tu cho Jag ma Pujani " (તું છો જગ માં પૂજાણી) 👉   • તું છો જગ માં પૂજાણી|AsashpuraMaa New Song...