મહંત બદરીપુરી બાપુના દિવ્ય દર્શન અને ભંડારો |પૂજ્ય સંતોના આશીર્વાદ 🙏🚩#SantDarshan #GujaratiVlogger
mayur joshi Gujarati family 👍🙏
0:00 / 0:00
મહંત બદરીપુરી બાપુના દિવ્ય દર્શન અને ભંડારો |પૂજ્ય સંતોના આશીર્વાદ 🙏🚩#SantDarshan #GujaratiVlogger
79 просмотров · 13 дней назад
mayur joshi Gujarati family 👍🙏
645 подписчиков
79 просмотров · 13 дней назад
જય બદરીપુરી બાપુ 🙏
નમસ્કાર મિત્રો,
આજના આ વ્લોગમાં અમે તમને લઈ જઈએ છીએ મહંત શ્રી બદરીપુરી બાપુના આશ્રમે (ડાંગીયા), જ્યાં બાપુની પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્લોગમાં તમને જોવા મળશે:
🌸 શ્રી બદરીપુરી બાપુની સુંદર શણગારેલી સમાધિ/પ્રતિમાના દર્શન
🌸 પૂજ્ય સંતો-મહારાજના દિવ્ય દર્શન અને આશીર્વાદ
🌸 ગામના લોકો અને નાના બાળકો માટે આયોજિત ભવ્ય ભોજન પ્રસાદ (ભંડારો)
વિડિયો પૂરો જરૂરથી જોજો અને જો તમને આ વ્લોગ ગમે તો લાઈક, શેર અને આપણી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
ધન્યવાદ! 🙏
#BadripuriBapu #MahantBadripuriBapu #Dangiya #BapuAshram #Bhandaro #BhojanPrasad #GujaratiVlog #DailyVlog #SantDarshan #AshramVlog #PunyatithiMahotsav #HinduTemple #GujaratiVlogger