આંખોની શુષ્કતા નો ઉપચાર | Dry Eyes in Gujarati | Signs & Prevention | Dr Tejas D Mehta
Swasthya Plus Gujarati
0:00 / 0:00
આંખોની શુષ્કતા નો ઉપચાર | Dry Eyes in Gujarati | Signs & Prevention | Dr Tejas D Mehta
1 786 просмотров · 3 года назад
Swasthya Plus Gujarati
10,8 тыс. подписчиков
1 786 просмотров · 3 года назад
#EyeCare #GujaratiHealthTips
શુષ્ક આંખ ત્યારે થાય છે જ્યારે તમારા આંસુ તમારી આંખો માટે પર્યાપ્ત ભેજ પ્રદાન કરવામાં સક્ષમ ન હોય. જો આંખો પૂરતા પ્રમાણમાં આંસુ ઉત્પન્ન ન કરે અથવા નબળી ગુણવત્તા વાળા આંસુ ઉત્પન્ન કરે તો આંખો માં શુષ્ક્તા થઇ શકે છે. આંખોમાં શુષ્કતા સિવાય બીજા પણ ઘણા બધા લક્ષણો જોવા મળે છે અને આંખોમાં શુષ્કતા ના ઘણા બધા કારણો હોઈ શકે છે. આ વિડિઓ માં ડો તેજસ મેહતા આપડે બતાવશે કે આંખો માં શુષ્કતા નું કારણ શું છે અને એનો ઉપચાર કેમ થાય.
આ વિડિઓ માં છે,
આંખોની શુષ્કતા (Dry eye syndrome) શું છે? (0:00)
શુષ્ક આંખોના કારણો શું છે? (0:42)
શુષ્ક આંખો ના બીજા લક્ષણો શું છે? (3:38)
શુષ્ક આંખો ની સારવાર કેમ થાય? (5:28)
આંખમાં શુષ્કતા હોય તો શું કરવાનું ટાળવું જોઈએ? (9:16)
Dry eye occurs when your tears are not able to provide enough moisture to your eyes. Dry eyes can occur if the eyes do not produce enough tears or produce poor quality tears. There are other symptoms also of dry eye syndrome and dry eyes can have many causes. Let's know more from Dr Tejas D Mehta, an Eye Surgeon.
In this Video,
What is Dry Eye Syndrome? in Gujarati (0:00)
What are the causes of Dry Eyes? in Gujarati (0:42)
What are the other symptoms of Dry Eye Syndrome? in Gujarati (3:38)
What is the treatment for Dry Eye Syndrome? in Gujarati (5:28)
What should one avoid doing if they have Dryness in the Eye? in Gujarati (9:16)
Subscribe Now & Live a Healthy Life!
સ્વાસ્થય પ્લસ નેટવર્ક તબીબી સલાહ આપતું નથી. સ્વાસ્થય પ્લસ નેટવર્ક પરની સામગ્રી માત્ર માહિતીના હેતુઓ માટે છે, અને તે ડૉક્ટર/આરોગ્ય વ્યાવસાયિકના વ્યાવસાયિક નિર્ણયનો વિકલ્પ નથી. તમારી સ્વાસ્થ્યની ચિંતાઓ માટે હંમેશા લાયક આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લો.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: / swasthyaplusgujarati
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Gujarati at hello@swasthyaplus.com
Swasthya Plus Gujarati, the leading destination serving you with Health Tips in Gujarati on health, hygiene, nutrition, lifestyle, and more!