Перейти к содержимому

પધારો વૈષ્ણવો,પધારો 🙏🚩| શ્રી ધ્વજબંધ મહામંડપ મહોત્સવ | રાજકોટ | કાગડા પરિવાર–વાસાવડવાળા 🌺

Sakal Srushti

0:00 / 0:00

પધારો વૈષ્ણવો,પધારો 🙏🚩| શ્રી ધ્વજબંધ મહામંડપ મહોત્સવ | રાજકોટ | કાગડા પરિવાર–વાસાવડવાળા 🌺

5 595 просмотров · 2 дн. назад
Sakal Srushti
41,8 тыс. подписчиков
5 595 просмотров · 2 дн. назад
પધારો વૈષ્ણવો,પધારો 🙏 | શ્રી ધ્વજબંધ મહામંડપ મહોત્સવ | રાજકોટ | કાગડા પરિવાર –વાસાવડવાળા 🌺 🚩 પધારો વૈષ્ણવો, પધારો! ગોલોક વાસી. કંસારા વૈષ્ણવ પ્રેમીલાબેન કાંતિલાલ કાગડાના જયગોપાલ બોલાવી માળા ચોપડાવવાનો અલૌકિક ધ્વજબંધ મહામંડપ તથા શ્રી યમુનાજીના લોટીજી ખોલી પયઃપાન કરાવવાનો મહામહોત્સવ સંવત ૨૦૮૩ના કારતક સુદ છઠ્ઠ, રવિવાર, તારીખ ૧૫-૧૧-૨૦૨૬ના રોજ નિર્ધારેલ છે. તેમજ આપશ્રીના સામૈયા સંવત ૨૦૮૩ના કારતક સુદ પાંચમ, શનિવાર, તારીખ ૧૪-૧૧-૨૦૨૬ના રોજ રાખેલ છે. તો આપશ્રી આપના જુથ મંડળી, સાજ સમાજ સહિત પધારી, યમુના પાન સુફલ કરાવી, જીવને રાસની પ્રાપ્તિ કરાવી, અમો દીનદાસના મનમનોરથ પૂર્ણ કરવા કૃપા કરી પધારશોજી. એ જ મનુહાર વિનંતી 🚩 પધારો વૈષ્ણવો, પધારો! 📺 Channel: Sakal Srushti વિડિયો ગમે તો LIKE કરો, ચેનલને SUBSCRIBE કરો અને આ પાવન મહોત્સવનો સંદેશ સૌ વૈષ્ણવો સુધી SHARE કરો. વિડિયો ગમ્યો હોય તો: 👍 LIKE કરો 🔔 Sakal Srushti ચેનલને SUBSCRIBE કરો 📲 તમારા પરિવારજનો અને વૈષ્ણવ મિત્રો સાથે SHARE કરો 💬 કોમેન્ટમાં લખો: “જય શ્રીગોપાલ 🙏” આવા જ પુષ્ટિમાર્ગીય ઉત્સવો, વૈષ્ણવ દર્શન, ધાર્મિક પ્રસંગો, હવેલી સંગીત અને ભક્તિમય વીડિયોઝ માટે અમારી સાથે જોડાયેલા રહો. 🌸 આપ સૌ પર શ્રીજી પ્રભુની કૃપા સદાય વરસતી રહે એવી મંગલકામના. 🙏 જય શ્રીગોપાલ 🙏 #PadharoVaishnavo #Vaishnav #Pushtimarg #Rajkot #MahamandapMahotsav #GujaratiDevotional #KagdaParivar #SakalSrushti #પધારોવૈષ્ણવો #શ્રીધ્વજબંધ #મહામંડપમહોત્સવ #રાજકોટ #કાગડાપરિવાર #વૈષ્ણવસેવા #પુષ્ટિમાર્ગ #જયશ્રીકૃષ્ણ #SakalSrushti #પધારોવૈષ્ણવો #શ્રીધ્વજબંધ #મહામંડપમહોત્સવ #રાજકોટ #વૈષ્ણવસેવા #પુષ્ટિમાર્ગ #જય શ્રીગોપાલ#SakalSrushti Padharo Vaishnavo Padharo, Shri Dhwajbandh, Dhwajbandh Mahamandap Mahotsav, Mahamandap Mahotsav Rajkot, Kagda Parivar, Vasavadawala, Rajkot Religious Festival, Vaishnav Mahotsav, Pushtimarg Festival, Gujarati Devotional Video, Gujarati Religious Event, Vaishnav Tradition, Jai Shree Krishna, Shri Thakorji, Sakal Srushti