Перейти к содержимому

આજે તો વાડીમાં મોજ પડી ગઈ 😍 શીંગના ઓળા પાડ્યા ને દીશુબેન અને પપ્પાએ બાંધ્યા બે ગાંસડા 😱Gujarati Vlog

Daksh Naksh Vlogs

0:00 / 0:00

આજે તો વાડીમાં મોજ પડી ગઈ 😍 શીંગના ઓળા પાડ્યા ને દીશુબેન અને પપ્પાએ બાંધ્યા બે ગાંસડા 😱Gujarati Vlog

44 просмотра · 11 дн. назад
Daksh Naksh Vlogs
894 подписчика
44 просмотра · 11 дн. назад
નમસ્કાર મિત્રો 🙏❤️ સ્વાગત છે તમારા પોતાના ચેનલ Daksh Naksh Vlogs માં. આજે સવારમાં અમે વાડીએ ગયા હતા 🌿😍 ત્યાં શીંગના ઓળા પાડેલા હતા એટલે બધા તૂટી પડ્યા! 😱 દીશુબેન અને તેના પપ્પાએ તો બે ગાંસડા બાંધ્યા. વાડીમાં બધાએ સાથે મળીને ખૂબ મજા કરી. ❤️ આજનો મસ્ત ગામડાનો વ્લોગ જોવા માટે આખો વ્લોગ જરૂર જોજો. 😍 વિડિયો ગમે તો Like 👍 કરો, Comment 💬 કરો, Share 📲 કરો અને ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. તમારો પ્રેમ અને સપોર્ટ જ અમારી તાકાત છે. ❤️🙏 #DakshNakshVlogs #GujaratiVlog #VillageVlog #GujaratiDailyVlog #ગામડાનોજીવન #વાડીનીમજા #શીંગના ઓળા #GujaratiFamilyVlog #DesiVlog #ગુજરાતીવ્લોગ