Перейти к содержимому

🌹બધા Tenses શીખો | Easy Tricks + MCQ | Tenses in Gujarati | Competitive Exams #tenses

🎯Mission Class 3 exam preparation🌷

0:00 / 0:00

🌹બધા Tenses શીખો | Easy Tricks + MCQ | Tenses in Gujarati | Competitive Exams #tenses

94 просмотра · 6 дней назад
🎯Mission Class 3 exam preparation🌷
323 подписчика
94 просмотра · 6 дней назад
🎯 બધા Tenses શીખો | Easy Tricks + MCQ | Tenses in Gujarati | Competitive Exams 📚 બધા Tenses હવે Simple Present થી લઈને Future Perfect Continuous સુધીના બધા Tenses સરળ ગુજરાતી સમજણ અને Easy Tricks + MCQ દ્વારા શીખો. 🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી મજબૂત બનાવો. વિડિયો અંત સુધી જુઓ અને તમારો સ્કોર કોમેન્ટમાં જણાવો. 👇 📖 Tenses શીખો સરળ રીતે! 🎯 આ વીડિયોમાં English Grammar ના બધા 12 Tenses સરળ ભાષામાં અને યાદ રહે તેવી ટ્રિક સાથે સમજાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં: ✅ Present Tense ✅ Past Tense ✅ Future Tense ✅ Simple, Continuous, Perfect અને Perfect Continuous ✅ મહત્વના Rules અને Formula ✅ Exam-oriented MCQ ✅ જવાબ સાથે સરળ Explanation ✅ Competitive Exams માટે ઉપયોગી પ્રશ્નો TAT-TET, Junior Assistant, Junior Clerk, Class-3 અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી. વિડિયો ગમે તો Like 👍 | Share 📲 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #Tenses #EnglishGrammar #TensesInGujarati #EnglishGrammarGujarati #MCQ #TAT #TET #JuniorAssistant #JuniorClerk #Class3Exam #CompetitiveExam #Grammar #EnglishMCQ #ExamPreparation #TenseTricks