માં બાપ નું ગીત||ma bap nu geet#maa#baap#satsang#bhajan#bhakti#gujrati#kirtan#like#
Liluben Tukadiya
0:00 / 0:00
માં બાપ નું ગીત||ma bap nu geet#maa#baap#satsang#bhajan#bhakti#gujrati#kirtan#like#
225 172 просмотра · 2 года назад
Liluben Tukadiya
101 тыс. подписчиков
225 172 просмотра · 2 года назад
#satsang #bhajan #bhakti #gujrati #kanudo #kirtan #like #gamdu #mahadev #lokdayro #શ્રદ્ધાંજલિભજન#મા બાપ નું ભજન #જગ માં માબાપ ની જોડી નહીં જડે રે લોલ #gujratibhajan#gujratikalakar#geet#lokgeet#jaydwarkadhish#jaymurlidhar#jaythakar#
માતા છે અમી કેરું જાડવુ રે લોલ
પીતા છે દેવ માયલા દેવ જો જગમાં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
અમૃત પીવરાવા માં યે હેત ના રે લોલ
આવ્યાં ત્યારે અમી નાં ઓડકાર જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
ભીને થી સુકા માં સુવરાવીયાં રે લોલ
લાખો લડાવ્યા તમને લાડ જો જગમાં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
મોટાં કરી પાંચ માં પુજાવીયાં રે લોલ
મોટાઈ નાં આવ્યા અભુમાન જો આ ભુલી ગયા મા ને બાપ ને રે લોલ
પ્યારકાં ને બેન ભાઈ માનીયાં રે લોલ
ભુલી ગયા માં જણી બેન જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
પ્યારકાં તો અધવચ્ચે મેલશે રે લોલ
આવકારો આપસે મા ને બાપ જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
પુંજો દેવી ને પુંજો દેવતા રે લોલ
કોઈ નાં આવે મા બાપ ની તોલે જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
નાયાં ગંગા ને નાયાં ગોમતી રે લોલ
માત પિતા ને પીવરાવાં નહીં નીર રે તો ગંગા નાયે થી પુણ્ય નહીં મળે રે લોલ
ધન ખરચતાં બધું મળશે રે લોલ
નહીં મળે મા અને બાપ જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
સેવા કરી લ્યો મા ને બાપ ની રે લોલ
અંતર નાં લઈ લ્યો આશીર્વાદ જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
સતી લીરલ માં એવું બોલીયાં રે લોલ
શીવ ને શક્તિ છે મા ને બાપ જો આ જગ માં મા બાપ ની જોડી નહીં જડે રે લોલ
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@Lilubentukadiya👈
@nivanivan1610 👈
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 👈