એકદમ મસ્ત ભજન છે સત્સંગ ની નાવડી હાલે સમદર માં આખું સાંભળજો સમજવા જેવું છે નીચે લખેલું છે
Vilas Vekariya
0:00 / 0:00
એકદમ મસ્ત ભજન છે સત્સંગ ની નાવડી હાલે સમદર માં આખું સાંભળજો સમજવા જેવું છે નીચે લખેલું છે
21 228 просмотров · 1 дн. назад
Vilas Vekariya
38,2 тыс. подписчиков
21 228 просмотров · 1 дн. назад
એરે નાવડી માં રામ નામ ભર્યા હરી હંકારે છે નાવ નાવડી હાલે સુંદરમાં
અરે નાવડી માં સત્સંગી બેઠા કુસંગી કાઠે જો લખાય
ઇરેઝ સમંદરમાં કાચબો ને કાચબી લેતા શ્રી રામ નું નામ
આવ્યો માછે પાથરે કાચબો ને કાચ બે સમાયો
કેરે આવીને ઝાડ રે ખોલી કાચબી રોવે છે આ સુધારો
કાચબો કહે તો સાંભળ માં છેડા શાને કરે છે આવા પાપ
મારા કુટુંબનો પોષણ કરવા હું રે કરું છું આવા પાપ
સગા સંબંધી સહુ છે સ્વાર્થના અંતે નહીં આવે કામ
તારા કરમ તારે ભોગવવા પડશે તેથી જપી લે રામ નામ
સત્સંગી હોય તેનો સંગ્રહ કરજે કુસંગી સાથે ન બેસાય
વાલીઓ લુટારો કુડા કામ કરતો મળ્યા નારદજી શ્રી સમજાવે વાલમિકી થઈને પૂજાય
જેસલ જાડેજ જગનો છે ચોરટો મળ્યા તોડ દે સત્સંગ સમજાવ્યો બની ગયો જેસલપીર
સત્સંગ મંડળ ની અરજી સ્વીકારજો ભૂલા પડેલા ને મારગ બતાવજો દેજો શ્રી શરણોમાં વાસ