Aarti Darshan Salangpur Date:29-10-2026
Salangpur Hanumanji - Official
0:00 / 0:00
Aarti Darshan Salangpur Date:29-10-2026
9 816 просмотров · 4 часа назад
Salangpur Hanumanji - Official
656 тыс. подписчиков
9 816 просмотров · 4 часа назад
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.29-10-2026ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને આકર્ષકવાઘા અને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કારવમાં આવ્યું હતું. આ દર્શન અને મહાપ્રસાદનૉ અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/de...
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩