Перейти к содержимому

જુના જમાનાની જેમ પેટીમા આવે બીલ | કેરીના ગોટલા અને કોઠી આઇસક્રીમ સાથે બાઉળપણની યાદો

Cyclonic Samir Vlogs

0:00 / 0:00

જુના જમાનાની જેમ પેટીમા આવે બીલ | કેરીના ગોટલા અને કોઠી આઇસક્રીમ સાથે બાઉળપણની યાદો

864 просмотра · 3 месяца назад
Cyclonic Samir Vlogs
16,4 тыс. подписчиков
864 просмотра · 3 месяца назад
​એ હાલો.. ગોટલા ચૂસવા! 🥭 વ્લોગમાં આજે આપણે તાજા આંબાના ગોટલા ચૂસવાની બાળપણની ખાટી-મીઠી યાદો તાજી કરીશું અને એ જ કેરીમાંથી બનતી દેશી કોઠી આઈસ્ક્રીમ (Kothi Ice-cream) વિશે વાત કરીશું. ​બીજી બાજુ, એક અનોખી અને પરંપરાગત પ્રથા! જ્યાં રેસ્ટોરન્ટનું ખાવાનું બિલ કોઈ સામાન્ય પ્લેટમાં નહીં, પણ એલ્યુમિનિયમની બંધ પેટીમાં આવે છે! 📦 તે શું છે અને આ રિવાજ ક્યાંનો છે, તે જાણવા માટે વ્લોગ આખો જરૂર જોજો! ​જો વિડીયો ગમે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં! 🙏 Samir's Vlogs on trending topics.