Перейти к содержимому

😢 Devanshi Ne Vidai Aapta Aakhi Family Emotional Thai Gai 💔 | Mummy To Khub J Radya

Shilpa Nirav Vlogs

0:00 / 0:00

😢 Devanshi Ne Vidai Aapta Aakhi Family Emotional Thai Gai 💔 | Mummy To Khub J Radya

2 287 просмотров · 8 дней назад
Shilpa Nirav Vlogs
244 подписчика
2 287 просмотров · 8 дней назад
😢 Devanshi Ne Vidai Aapta Aakhi Family Emotional Thai Gai 💔 | Mummy To Khub J Radya આજનો vlog અમારા માટે ખૂબ જ Emotional રહ્યો 😢💔 અમારી સાથે જ રહેતી નાની Devanshi, જે અમારા માટે એક રમકડા જેવી હતી, હવે અમને છોડીને બીજી જગ્યાએ રહેવા માટે ચાલી ગઈ છે. 🥺 Devanshi ની Family ને Vidai આપી ત્યારે બંને Family ખૂબ જ Emotional થઈ ગઈ. ❤️‍🩹 એમાં પણ Mummy તો Devanshi ને Vidai આપતા ખૂબ જ રડવા લાગ્યા 😭 આ vlog માં અમે તમને બતાવ્યું છે કે Devanshi વગર અમારો આખો દિવસ કેવો રહ્યો, તેની યાદો અને તેની Vidai પછીનો અમારો Emotional દિવસ. 🥺❤️ જો તમને અમારો Gujarati Family Vlog, Emotional Vlog અને Daily Life Vlog ગમે તો Video ને Like 👍, Comment 💬 અને Shilpa Nirav Vlogs ને Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં. Thank You For Watching ❤️ Shilpa Nirav Vlogs #ShilpaNiravVlogs #Devanshi #DevanshiVidai #EmotionalVlog #GujaratiVlog #GujaratiFamilyVlog #FamilyVlog #Vidai #EmotionalFamilyVlog #GujaratiYouTuber #DailyVlog #GujaratiDailyVlog #FamilyLove #EmotionalMoment #DevanshiVlog ‪@ShilpaNiravVlogs‬