Перейти к содержимому

Rajkot News: કુખ્યાત અલ્પેશ દોંગા સામે ફરિયાદ, ₹૧ કરોડની ખંડણી માંગી!

India News Gujarat

0:00 / 0:00

Rajkot News: કુખ્યાત અલ્પેશ દોંગા સામે ફરિયાદ, ₹૧ કરોડની ખંડણી માંગી!

51 просмотр · 5 часов назад
India News Gujarat
164 тыс. подписчиков
51 просмотр · 5 часов назад
Rajkot News: કુખ્યાત અલ્પેશ દોંગા સામે ફરિયાદ, ₹૧ કરોડની ખંડણી માંગી! રાજકોટ શહેરમાં કુખ્યાત ગુનેગાર અલ્પેશ દોંગા અને તેની ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, ફરિયાદીએ અલ્પેશ દોંગાની મંડળી પાસેથી રૂ. ૯ લાખ વ્યાજે લીધા હતા, જેના સિક્યુરિટી પેટે રૂ. ૨ થી ૨.૫ કરોડની બજાર કિંમત ધરાવતી જમીનનો દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો. ફરિયાદીએ વ્યાજ સહિત રૂ. ૧૩ લાખ ચૂકવી દીધા હોવા છતાં જમીન પરત લખી આપવામાં આવી નહોતી. એટલું જ નહીં, જમીનનો દસ્તાવેજ પાછો કરવા માટે અલ્પેશ દોંગા દ્વારા રૂ. ૧ કરોડની તોતિંગ ખંડણી માંગવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ દોંગાના બે સાગરીતોની ધરપકડ કરી લીધી છે. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા મુખ્ય આરોપી અલ્પેશ દોંગાનો કબજો મેળવવા પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જુઓ આ ખાસ #rajkot #alpeshdonga #rajkotcrimebranch #extortioncase #rajkotnews #gujaratinews #gujaratsamachar #breakingnews Please Visit For More Information :- website : https://indianewsgujarat.com Facebook:   / ingujarati   YouTube :    / indianewsgujarat   Twitter:   / in_gujarati   Instagram: https://www.instagram.com/ingujarati/...