Sydney Australia માં ગૌશાળાની મુલાકાત 🤩🐄આજે મનને બહુ શાંતિ મળી 💫🇦🇺🦘
Gujju couple in Australia
0:00 / 0:00
Sydney Australia માં ગૌશાળાની મુલાકાત 🤩🐄આજે મનને બહુ શાંતિ મળી 💫🇦🇺🦘
2 241 просмотр · 2 месяца назад
Gujju couple in Australia
27,7 тыс. подписчиков
2 241 просмотр · 2 месяца назад
આજે અમે Sydney Australia માં ગૌશાળામાં ગયા અને ગાયોને ખવડાવવાનો એક સુંદર અનુભવ કર્યો 🐄🙏
ગાયોને ખવડાવતા દિલને બહુ શાંતિ અને ખુશી મળી 💫
ભારતથી દૂર હોવા છતાં આવી પળો આપણને પોતાની સંસ્કૃતિ સાથે જોડે રાખે છે ❤️
આ રવિવાર સામાન્ય ન હતો, પણ યાદગાર બની ગયો 🇦🇺✨
આવો vlog ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙌
#SydneyAustralia #ગૌશાળા #ગૌસેવા #ગાયોનેખવડાવ્યું #GujaratiVlog #SydneyVlog #IndianInAustralia #DesiLife #SundayVibes #PeacefulLife #GujjuCouple #AustraliaLife #PositiveVibes 🐄💛#viralvideo #australia
Music: Light
Musician: ASHUTOSH
Site: https://www.ashutoshmusic.com