આસો સુદ નવરાત્રી નુ બીજુ નોરતુ નવરાત્રી મા નવ દિવસ શક્તિપીઠ પાવાગઢ દંડવત્ યાત્રા ભગત પટેલ અલ્પેશભાઈ
sundarna mandir mahakali Patel Alpesh Bapji
0:00 / 0:00
આસો સુદ નવરાત્રી નુ બીજુ નોરતુ નવરાત્રી મા નવ દિવસ શક્તિપીઠ પાવાગઢ દંડવત્ યાત્રા ભગત પટેલ અલ્પેશભાઈ
1 563 просмотра · 1 день назад
sundarna mandir mahakali Patel Alpesh Bapji
256 тыс. подписчиков
1 563 просмотра · 1 день назад
🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩
સુંદરણા મંદિર ના હરિ ભક્તો માટે પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા
માઁ નવ દુર્ગા દંડવત્ યાત્રાવાળી મહાકાલી માં હરસિદ્ધિ મા આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય આપો આપની મનોકામના સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના. ભગત પટેલ અલ્પેશભાઈ *બાપજી*🌹🌹
🚩🙏🚩 મહાકાળી માં આશિવૉદ થી આસો સુદ નવરાત્રિ નવ દિવસ દરોજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર દંડવત્ યાત્રા કરતા જવાના છે ભગત પટેલ અલ્પેશભાઈ બાપજી
🚩🇮🇳સુંદરણા ધામ તા.પેટલાદ જી.આણંદ
11/10/2026 રવિવાર ( પહેલુ નોરતુ) દરોજ બપોર 10 વાગે પાવાગઢ જવાના. (રવિવાર ની ગાદી ચાલુ છે. સાંજે 7:00 વાગે પછી)
12/10/2026 * *સોમવાર બીજુ નોરતું પાવાગઢ બપોરે 1:00 વાગે જવાના છે.
13/10/2026 * *મંગળવાર ત્રીજુ નોરતુ પાવાગઢ (મંગળવાર ની ગાદી ચાલુ છે. સાંજે 7:00 વાગે પછી)
14/10/2026 બુધવાર ચોથુ નોરતુ પાવાગઢ
15/10/2026 ગુરુવાર પાંચમું નોરતુ પાવાગઢ
(ગુરુવાર ની ગાદી ચાલુ છે. સાંજે 7:00 વાગે પછી)
16/10/2026 શુક્રવાર છઠુ નોરતુ પાવાગઢ બપોર 4 વાગે નીકળવાનું છે
17/10/2026 શનિવાર સાતમુ નોરતુ પાવાગઢ
18/10/2026 રવિવાર આઠમું નોરતુ પાવાગઢ (રવિવાર ની ગાદી ચાલુ છે. સાંજે 7:00 વાગે પછી)
19/10/2026 સોમવાર નવમુ નોરતુ પાવાગઢ**04/10/2026 રવિવાર ની ગાદી ચાલુ છે
દંડવત્ યાત્રાવાળી મહાકાલી મા હરસિધ્ધી મા નુ મંદિર સુંદરણા ધામ 🚩ભગત પટેલ અલ્પેશભાઈ (બાપજી )
સમય બપોર 1:00 થી રાત્રી ના 10:00 સુધી ગાદી ચાલુ છે
સધ્યા આરતી સાંજના 7:00 વાગે સુંદરણા ધામ તા.પેટલાદ જી.આણંદ ગુજરાત