I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 27 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 27 2026
9 923 просмотра · 13 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
9 923 просмотра · 13 ч назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. મંગળવાર, ઓક્ટોબર 27ના સમાચારોમાં જોઈશું ટેક્સસમાં રહેતા ગુજરાતીઓ મિડટર્મ ઈલેક્શનમાં કઈ પાર્ટીને વોટ આપી શકે છે તેનો એક રિપોર્ટ, જાણીશું વિઝિટર વિઝા પર અમેરિકા ગયા બાદ એકાદ-બે મહિના જેટલો સમય રોકાયેલા લોકોને હવે કઈ સમસ્યા થઈ શકે છે તેની વિગતો અને છેલ્લે ઉત્તર ગુજરાતના એક એવા ટોપીબાજ એજન્ટની વાત કે જે કેટલાય લોકોની પ્રોફાઈલની પથારી ફેરવીને કરોડો રૂપિયાની કમાણી કર્યા બાદ હવે કાયમ માટે કેનેડા સેટલ થઈ જવાની ફિરાકમાં છે.