તાજિકિસ્તાનમાં ભારતીયને મળ્યો ગજબનો પ્રેમ! ❤️🇮🇳
Bansi Bishnoi Vlog
0:00 / 0:00
તાજિકિસ્તાનમાં ભારતીયને મળ્યો ગજબનો પ્રેમ! ❤️🇮🇳
5 744 просмотра · 2 месяца назад
Bansi Bishnoi Vlog
80,4 тыс. подписчиков
5 744 просмотра · 2 месяца назад
નમસ્કાર મિત્રો,
આજના વ્લોગમાં હું તમને લઈ જઈશ મારી ૬૨મી કન્ટ્રી - તાજીકિસ્તાન (Tajikistan) ની સફરે! ઉઝબેકિસ્તાનના સમરકંદથી નીકળીને તાજીકિસ્તાન બોર્ડર કેવી રીતે ક્રોસ કરી અને ત્યાંના લોકોનો ઇન્ડિયન પ્રત્યેનો પ્રેમ જોઈને હું ખરેખર ખુશ થઈ ગયો.
આ વીડિયોમાં જુઓ: ✅ ઉઝબેકિસ્તાન-તાજીકિસ્તાન બોર્ડર પ્રોસેસ અને ઈ-વીઝાની માહિતી. ✅ તાજીકિસ્તાનના સુંદર પહાડો અને વેલીનો નજારો. ✅ હીચહાઈકિંગ (Hitchhiking) નો મારો અનુભવ અને કેવી રીતે અજાણ્યા લોકોએ મદદ કરી. ✅ પંજીકેટ (Panjakent) થી દુસાંબે (Dushanbe) સુધીની રોમાંચક સફર.
તાજીકિસ્તાનની કુદરતી સુંદરતા અને ત્યાંના લોકોની મહેમાનગતિ ખરેખર કાબિલે તારીફ છે. જો તમને આ સફર ગમી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
#BansiBishnoi #Tajikistan #TravelVlog #Hitchhiking #Dushanbe #GujaratiVlogger #WorldTour