કેનેડામાં સેવ ટમેટા 🍅 અને સાદી ખીચડી 😋 | Simple Gujarati Comfort Food 🇨🇦 | Gujju In Canada
Gujju In Canada
0:00 / 0:00
કેનેડામાં સેવ ટમેટા 🍅 અને સાદી ખીચડી 😋 | Simple Gujarati Comfort Food 🇨🇦 | Gujju In Canada
6 623 просмотра · 10 часов назад
Gujju In Canada
130 тыс. подписчиков
6 623 просмотра · 10 часов назад
કેનેડામાં સેવ ટમેટા 🍅 અને સાદી ખીચડી 😋 | Simple Gujarati Comfort Food 🇨🇦 | Gujju In Canada
આજનો દિવસ job અને overtime પછી એકદમ tiring હતો 😩🇨🇦
પણ ઘરે આવ્યા પછી રસોઈ તો કરવી જ પડે! 😅❤️
આ vlogમાં અમે બનાવ્યું simple અને tasty Gujarati dinner:
🍅 સેવ ટમેટાનું શાક
🍚 સાદી ખીચડી
🥗 સાથે simple ઘરનું જમણ
Job પછી tired હોવા છતાં આખી full recipe step-by-step બતાવી છે, જેથી તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો. 😋
Canadaની busy lifeમાં job, overtime અને પછી cooking — આ routine સાથે ઘણા લોકો relate કરી શકશે. ❤️🇨🇦
Simple food હોય પણ ઘરે બનાવેલા જમણનો taste જ અલગ હોય છે!
તમારા ઘરે job પછી રસોઈ કોણ કરે છે? 😄
Commentમાં જરૂર જણાવજો 👇
Video ગમે તો LIKE 👍 SHARE ❤️ SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં.
Gujju In Canada 🇨🇦
#GujjuInCanada #GujaratiVlog #SevTameta #Khichdi #GujaratiFood #FullRecipe #AfterWorkCooking #OvertimeLife #CanadaLife #IndianInCanada #GujaratiInCanada #HomeCooking #IndianFood #VegetarianFood #WorkingLifeCanada