દિલ તોડતા ગુજરાતી બેવફા ગીતો | Rakesh Barot Songs | Vivah | Tara Tole Koyi Na Aave
Gujarati Bewafa Songs
0:00 / 0:00
દિલ તોડતા ગુજરાતી બેવફા ગીતો | Rakesh Barot Songs | Vivah | Tara Tole Koyi Na Aave
2 883 просмотра · 3 мес. назад
Gujarati Bewafa Songs
137 тыс. подписчиков
2 883 просмотра · 3 мес. назад
જ્યારે દિલ તૂટે છે ત્યારે માત્ર સંગીત જ સાથ આપે છે. જિગ્નેશ બારોટ, રાકેશ બારોટ અને સુમન કલ્યાણપુરના અવાજમાં આ હૃદયસ્પર્શી ગુજરાતી બેવફા ગીતોનો સંગ્રહ તમને જૂની યાદો અને નવા દર્દની સફરે લઈ જશે. આ ગીતોમાં રહેલી લાગણીઓ અને વિરહની વેદના તમારા હૃદયને સ્પર્શી જશે.
00:00:05 Vivah
00:06:21 Tara Tole Koyi Na Aave
00:12:17 Radshe Ankh Tari
00:18:41 Vayara Viyog Na Vaya
00:26:50 Jesal Karile Vichar
Credits :
Song: Vivah
Album: Vivah - Rakesh Barot
Artist: Rakesh Barot
Music Director: Mayur Nadiya
Lyricist: Manu Rabari
Song: Tara Tole Koyi Na Aave
Album: Tara Tole Koyi Na Aave
Artist: Jignesh Barot
Music Director: Jitu Prajapati
Lyricist: Dhaval Motan, Rajan Rayka
Song: Radshe Ankh Tari
Album: Radshe Ankh Tari
Artist: Rakesh Barot
Music Director: Ravi-Rahul
Lyricist: Darshan Bazigar
Song: Vayara Viyog Na Vaya
Album: Vayara Viyog Na Vaya
Artist: Rakesh Barot
Music Director: Rahul Nadiya, Ravi Nagar
Lyricist: Naresh Thakor Vayad
Song: Jesal Karile Vichar
Album: Sentimental Gujarati Songs
Artist: Suman Kalyanpur
Music Director: Avinash Vyas
Lyricist: Avinash Vyas
Lyrics :
વિવાહ
ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા
પણ હમાચાર મળ્યા મને હવારમાં
અરે રે પણ મેં માન્યું નહીં
પણ દોડી આયો તારી શેરીએ
અરે રે જોયું જાતે મેં ઉભો રહી
ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
તારા ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
હમાચાર બાર થી મળ્યા મને એવા
મારા રે વગર બધાને ખબર...(2)
અમને ના ગણ્યા તમે કઈ કેવા જેવા
સાચુ કહી દે ના કરી તે જાણ કેમ
રાખ્યો મુજને કેમ રે અજાણ તે
તું નીકળી ફૂટેલી મને ગઈ તૂતો મેલી..(2)
તું નીકળી ફૂટેલી મને ગઈ તૂતો મેલી
જા રોમ તને મેલી મારો રોમ તને મેલી
તારા ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
હમાચાર બાર થી મળ્યા મને એવા
હમાચાર બાર થી મળ્યા મને એવા
ફુલડા વેરાણા આંગણે તોરણ બંધાણા બારણે
લગન ના ટોણા વિવાહ ના ગોણાં
જોઈ વાગ્યા ઘર ઘર રે......(2)
જીવશું અમે માંડ રે પરાણે
મારા પર વીતે એ મન મારુ જાણે
મારુ થવું હોય એ થાય તને બધૂ મળી જાય..(2)
મારુ થવું હોય એ થાય તને બધૂ મળી જાય
જા રોમ તને મેલી મારો રોમ તને મેલી
તારા ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
હમાચાર બાર થી મળ્યા મને એવા
હમાચાર બાર થી મળ્યા મને એવા
મેંદી ભરેલા હાથ માં જોયા મેં પારકાની સાથમાં
મંગળ વર્તાશે જીવ મારો જાશે
જીવવાનું રહ્યું હવે યાદમાં..(2)
તારા મનની વાત તું જાણે
છોડી ગઈ તું આ જ ખરા ટાણે
તારો સુખી રે સંસાર એવી દુઆ મારી યાર
તારો સુખી રે સંસાર એવી દુઆ મારી યાર
સુખી રે સંસાર એવી દુઆ મારી યાર
જા રોમ તને બેલી મારો રોમ તને બેલી
તારા ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
ઘરની આગળ દીવા થાય છે તારા વિવાહ
હમાચાર બાર થી મળ્યા મને એવા
હમાચાર બાર થી મળ્યા મને એવા
હમાચાર બાર થી મળ્યા મને એવા
Vivah
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
Pan Hamachar Malya Mane Havarma
Are Re Pan Me Manyu Nahi
Pan Dodi Aayo Tari Sheriye
Are Re Joyu Jate Me Ubho Rahi
Gharni Aagal Diva Thay Che Tara Vivah
Tara Gharni Aagal Diva Thay Che Tara Vivah
Gharni Aagal Diva Thay Che Tara Vivah
Hamachar Baar Thi Malya Mane Eva
Mara Re Vagar Badhane Khabar..(2)
Amane Na Ganya Tame Kai Keva Jeva
Sachu Kahi De Na Kari Te Jaan Kem
Rakhyo Mujne Kem Re Ajan Te
Tu Nikali Futeli Mane Gai Teto Meli..(2)
Tu Nikali Futeli Mane Gai Teto Meli
Ja Rom Tane Meli Maro Rom Tane Meli
Tara Gharni Aagal Diva Thay Che Tara Vivah
Gharni Aagal Diva Thay Che Tara Vivah
Hamachar Baar Thi Malya Mane Eva
Hamachar Baar Thi Malya Mane Eva
Fulada Verana Aangane Toran Bandhana Barane
Lagna Na Tona Vivah Na Gona
Joi Vagya Ghar Ghar Re..(2)
Jivashu Ame Maand Re Parane
Mara Par Vite E Man Maru Jaane
Maru Thavu Hoy E Thay Tane Badhu Mali Jaay..(2)
Maru Thavu Hoy E Thay Tane Badhu Mali Jaay
Ja Rom Tane Meli Maro Rom Tane Meli
Tara Gharni Aagal Diva Thay Che Tara Vivah
Gharni Aagal Diva Thay Che Tara Vivah
Hamachar Baar Thi Malya Mane Eva
Hamachar Baar Thi Malya Mane Eva
Mendi Bharela Haath Ma Joya Me Parka Ni Saathma
Mangal Vartashe Jiv Maro Jaashe
Jivavanu Rahyu Have Yaad Ma..(2)
Tara Man Ni Vaat Tu Jaane
Chodi Gai Tu Aa J Khara Taane
Taro Sukhi Re Sansar Evi Dua Maari Yaar
Taro Sukhi Re Sansar Evi Dua Maari Yaar
Sukhi Re Sansar Evi Dua Mari Yaar
Ja Rom Tane Beli Maro Rom Tane Beli
Tara Gharni Aagal Diva Thay Che Tara Vivah
Gharni Aagal Diva Thay Che Tara Vivah
Hamachar Baar Thi Malya Mane Eva
Hamachar Baar Thi Malya Mane Eva
Hamachar Baar Thi Malya Mane Eva
આ ગીતો તમને કેવા લાગ્યા તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. જો તમને આ સંગ્રહ ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લેટ ધ મેજિક ઓફ મ્યુઝિક લિવ ઓન...
#GujaratiBewafa #JigneshBarot #RakeshBarot #SumanKalyanpur #SadSongs #GujaratiJukebox #HeartbreakSongs #Bewafa
#GujaratiBewafaSongs #JigneshBarot #RakeshBarot #SumanKalyanpur #SadGujaratiMusic #HeartbreakSongs #GujaratiSentimentalHits #BewafaJukebox2024 #EmotionalGujaratiSongs #SadnessCollection #GujaratiLoveBreakupSongs #OldAndNewGujaratiHits #GujaratiSadSongsCompilation
To buy Saregama Carvaan, visit https://sarega.ma/yt_carvn
To buy virus free original tracks, visit https://sarega.ma/yt_music