રાણપુરના ગૌરવ શબ્બીરભાઈ મીર ઉસ્તાદનું અવસાન | સૌને વ્યથિત કરી ગયેલી વિદાય | Taklif 24 News
Taklif 24 News
0:00 / 0:00
રાણપુરના ગૌરવ શબ્બીરભાઈ મીર ઉસ્તાદનું અવસાન | સૌને વ્યથિત કરી ગયેલી વિદાય | Taklif 24 News
27 148 просмотров · 1 г. назад
Taklif 24 News
1,02 тыс. подписчиков
27 148 просмотров · 1 г. назад
રાણપુરના ગૌરવ શબ્બીરભાઈ મીર ઉસ્તાદનું અવસાન | સૌને વ્યથિત કરી ગયેલી વિદાય | Taklif 24 News
દેશ દુનિયાના ભજન સંતવાણી સંગીત ક્ષેત્રના અજોડ હસ્તી
શ્રી શબ્બીરભાઈ મીર ઉસ્તાદ
આ નશવર જગતને વિદાય આપી ગયા છે.
તેમના અવસાનથી રાણપુર ગામ, દેશ અને દુનિયાને અને તેમના સાધુ સંતો અને જગત ભગત અને તેમના શિષ્યોને એક અધૂરાપણનો અનુભવ થયો છે.
તેમની યાદો અને સરળ જીવન આજે પણ આપણા હ્રદયમાં જીવંત રહેશે.
અમે ભગવાન અને અલ્લાહ પાકને પ્રાર્થના કરીએ છીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે.
ॐ શાંતિ ॐ શાંતિ ॐ શાંતિ
🕯️ દફનવિધિ :
📅 તારીખ: ૦૨/૦૮/૨૦૨૫
🕔 સમય: સવારના 9 વાગ્યે
📍સ્થળ: (કબ્રસ્તાન, રાણપુર, બોટાદ)
👇 નીચે કોમેન્ટમાં તમારા શ્રદ્ધાંજલિ સંદેશ લખો...
---
🔖 Hashtags:
#શબ્બીરભાઈમીર
#શ્રદ્ધાંજલિ
#શોકસંદેશ
#OmShanti
#RanpurNaGaurav
#RespectAndTribute
#ShabbirBhaiMir
#GujaratiLegend
#SangeetNaUstad
#Taklif24News
#રાણપુરસમાચાર