Перейти к содержимому

ધોરણ 10 પ્રથમ પરીક્ષા 2026🔥 | ગણિત પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ | Std 10 Maths Blueprint | SSC 2026

Shakti Gurukul

0:00 / 0:00

ધોરણ 10 પ્રથમ પરીક્ષા 2026🔥 | ગણિત પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ | Std 10 Maths Blueprint | SSC 2026

372 просмотра · 2 мес. назад
Shakti Gurukul
356 подписчиков
372 просмотра · 2 мес. назад
ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પરીક્ષા – ગણિત વિષયનું સંપૂર્ણ પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ આ વિડિયોમાં સમજાવવામાં આવ્યું છે. પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, મહત્વના Topics, Marks Distribution અને તૈયારી કેવી રીતે કરવી તેની ઉપયોગી માહિતી મળશે. આ વિડિયો ખાસ કરીને Std 10 Maths First Exam 2026 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. 📚 વિડિયોમાં તમને મળશે: • પ્રથમ પરીક્ષા ગણિતનું Blueprint • મહત્વના Topics • પ્રશ્નપત્રનું માળખું • Marks Distribution • Exam Preparation Strategy • સંપૂર્ણ અભ્યાસ માટે માર્ગદર્શન વિડિયો અંત સુધી જરૂર જુઓ અને તમારા મિત્રો સાથે Share કરો. Subscribe કરીને Bell Icon 🔔 દબાવવાનું ભૂલશો નહીં.