HPC કાર્ડ નિબંધ લેખન | Most IMP Essay for TAT Exam 2026 | Samatva Education
Samatva Education (સમત્વ એજ્યુકેશન)
0:00 / 0:00
HPC કાર્ડ નિબંધ લેખન | Most IMP Essay for TAT Exam 2026 | Samatva Education
4 174 просмотра · 2 недели назад
Samatva Education (સમત્વ એજ્યુકેશન)
825 подписчиков
4 174 просмотра · 2 недели назад
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
Samatva Education માં તમારું સ્વાગત છે.
આજના વીડિયોમાં આપણે TAT-S (Secondary) Mains - Paper 1 (ભાષાકીય ક્ષમતા) માટે અત્યંત ઉપયોગી અને પરીક્ષાલક્ષી એવા "HPC કાર્ડ (Holistic Progress Card / સર્વાંગી પ્રગતિ પત્રક)" વિષય પર વિગતવાર નિબંધ લેખન શીખીશું.
આજના સત્રના મુખ્ય મુદ્દા:
HPC (Holistic Progress Card) શું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ
NEP 2020 અંતર્ગત HPC કાર્ડનું મહત્વ
પરીક્ષામાં નિબંધ કેવી રીતે શરૂ કરવો અને પ્રભાવશાળી રીતે રજૂ કરવો
નિબંધ માટે મહત્વપૂર્ણ આંકડા, કીવર્ડ્સ અને ઉપસંહાર (Conclusion)
નવી શિક્ષણ નીતિ અને આગામી TAT Mains પરીક્ષા માટે આ ટોપિક અત્યંત મહત્વપૂર્ણ છે. વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો!
🔔 સબ્સ્ક્રાઇબ કરો: @samatva_education
👍 લાઈક કરો, શેર કરો અને તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં પૂછો.
#HPCcard #SamatvaEducation #GujaratiNibandh
#TATMains #TATS #TATSecondary #HPCCard #HolisticProgressCard #Samatva_Edu #GujaratiEssay #TATPaper1 #GujaratExams #GSERB #NEP2020